________________
૩૨૪
જૈન દર્શનને કમવાદ
ગ્રન્થીદેશ સુધી પહોંચવા છતાં તે આત્મા પ્રથીભેદ કરે જ એવું એકાંતપણુ નથી છતાંપણુ ગ્રન્થિભેદ તા યથાપ્રવૃત્તિકરણ કર્યાં ખાદ જ થઈ શકે છે. 'યથાપ્રવૃત્તિકરણ કર્યાં વિના, આત્મા ગ્રન્થિભેદ કરી શકતા જ નથી. યથાપ્રવૃત્તિકરણના ચેાગે ગ્રન્થિદેશ નિકટ આવે, વીલ્લાસ થાય, અને અપૂર્વકરણ આવે તે તે અપૂવ કરણથી ગ્રન્થિ ભેદી (મિથ્યાત્વના રસને આકરી ) અનિવૃત્તિકરણ કરીને સમ્યક્ત્વ પામે ત્યારે આત્માના સ્વરૂપની ઝાંખી થાય. અને હૈય—જ્ઞેય–ઉપાદેયને વિવેક આત્મામાં જાગે,
૬૯ કાડાકાર્ડિથી અધિક સ્થિતિ ઉડાડી દઈ ગ્રન્થિ સુધી આવેલ . આત્મા અપૂવ વીર્યાંલ્લાસથી ગ્રન્થિને ભેદી એકવાર સમ્યક્ત્વ પ્રાપ્ત કર્યા પછી કદાચ તે આત્મા મિઆાવી થઈ જાય, નરેક જાય, અરે નિગેાદમાં ઉતરી જાય તે પણ તેનો સ`સાર અદ્ધ પુદ્ગલપરાવ નથી વધુ નહિ રહેવાથી અંતઃ કાડાકેાડિ સાગરાપમથી વધારે સ્થિતિઅધ તે આત્માને થતા જ નથી. અનાદિ કાળથી કમ સંતાનથી વેષ્ટિત આત્માએને કર્મીની જ જીરાથી મુક્ત થવા મક્ષપ્રાપ્તિનું ધ્યેય જ સ્વીકારવુ જોઈ એ. મેક્ષપ્રાપ્તિ માટે સાચા સ્વરૂપે ધર્મની પ્રાપ્તિ કરવી જોઈએ, અને ધર્મને સાચા રૂપે પામવા માટે દુર્લભ એવા સમ્યક્ત્વને પામવું જોઈએ.
દુÖભ એવા સમ્યક્ત્વની પ્રાપ્તિ ક્યા ક્રમે પ્રાપ્ત થાય છે, તે અંગેની કિકત ઉપર દર્શાવી તેમાં પ્રથમ