________________
૩૧}
- જૈન દર્શનના કમવાદ
'કહેવાતી નથી. આયુના સ્વભાવ એવા છે કે અનુભવાતા ભવનું આયુ· જ્યાં સુધી ઉદયમાં વર્તે છે, ત્યાં સુધી ખંધાતા ભવનું આયુ, સથા-પ્રદેસેાય કે રસાયથી ઉદયમાં આવતું નથી. પરંતુ અનુભવાતા ભવનું આયુ પૂર્ણ થયા પંછી જ અવશ્ય ઉયમાં આવે છે. .
દરેક કર્માંના સ્થિતિખ'ધની જ્યેષ્ઠ સ્થિતિ ઉત્કૃષ્ટ સકિલષ્ટ અધ્યવસાયરૂપ અશુદ્ધ કારણે અંધાતી હાવાથી શુભ અથવા અશુભ સર્ધળી કમ'પ્રકૃતિની (દેવ-મનુષ્ય અને તિય ચાયુ સિવાય ) ઉત્કૃષ્ટ સ્થિતિ અશુભ કહેવાય છે. શુભ કે અશુભ કમ પ્રકૃતિએ પૈકી જે જે પ્રકૃતિના મધમાં જે જે સકલેશ હેતુભૂત હાય તે તે સલેશની વૃદ્ધિએ તે તે પ્રકૃતિની સ્થિતિ વધુ ખંધાય, અને સકલેશ ઘટવાથી આળ
અધ્યાય છે.
અશુભ પ્રકૃતિના તે રસખાધ અંગે પણ તેવી જ રીતે સમજવું, પણ શુભ પ્રકૃતિના રસખધ અંગે સ્વચેાગ્ય ઉત્કૃષ્ટ સ`લિષ્ઠ પરિણામરૂપે બધાતી ઉત્કૃષ્ટ સ્થિતિમાં રસ અત્યત અલ્પ હાય છે. જેથી શુભ કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ તે રસ કાઢી લીધેલી શેલડી જેવી નિરસ હોવાથી અશુભ કહેવાય છે.દેવ-મનુષ્ય અને તિય ચાયુના જ્યેષ્ઠ ખધ અશુભ કહેવાતા નથી. કારણ કે એ ત્રણ આયુના ક્રમ અન્ય શુભ પ્રકૃતિની હકીકતથી વિપરીત રીતે છે.
ઘાલના પરિણામે થતા આયુબંધમાં તે તે આયુ ખધાઈ