________________
સ્થિતિબંધ-રસબંધ અને પ્રદેશબંધ
૩૧૫
પરભવનું આયુ પણ અંતમુહૂર્ત પ્રમાણુ બાંધનારના હિસાબે આયુને બંધ અને અબાધાકાળ બને જઘન્ય હોય છે.
અંતમુહૂર્તના આયુવાળ તંદુલી મત્સ્ય તે તેત્રીસ સાગરેપમ પ્રમાણ સ્થિતિવાળું સાતમી નારકીનું આયુ બાંધે, તે હિસાબે આયુન સ્થિતિબંધ ઉત્કૃષ્ટ અને અબાધા જઘન્ય. હોય છે. પૂર્વ કે2િ વર્ષના યુવાને પિતાના તે આયુના. જોગવટાની ત્રીજા ભાગની શરૂઆતમાં પરભવનું આયુ અંતમુહુત સ્થિતિ પ્રમાણ બાંધે તે હિસાબે સ્થિતિબંધ જઘન્ય અને આબાધકાળ ઉત્કૃષ્ટ હોય છે. • પૂર્વકેટિ વર્ષના આયુવાળે પોતાના આયુના ભેગવટાની ત્રીજા ભાગની શરૂઆતમાં તેત્રીસ સાગરેપમ પ્રમાણવળું દેવ કે નારકીનું પરભવનું આયુ બાંધવાના હિસાબે તે. સ્થિતિબધ અને અબાધા અને ઉત્કૃષ્ટ હોય છે.
આ રીતે બધ્યમાન આયુની અબાધા ભેગવાતા. આયુને આધીન છે. પણ બંધાતા આયુને આધીન નથી,
જ્યારે આયુ સિવાય શેષ સાત કર્મની અબાધા બંધાતા કર્મને આધીન હોવાથી તે કર્મોમાં વર્તતી અબાધા તબંધાતા કર્મની સત્તાના વિષયભૂત કહેવાય છે. જેથી અપવર્નના વડે. તે કર્મોની અબાધા ઉડાડી પર્ણ શકાય છે, યા તો બંધાતા ‘કર્મની સ્વતીય પ્રકૃતિને તે સમયે જે ઉદય હાય તે બંધાવલિકા ગયા બાદ ઉદીરણ વડે તેને ઉદય પણ થઈ શકે છે. આયુમાં તેમ બની શકતું નથી. કારણ કે મધ્યમાનઆયુની અબાધા તે બંધાતા આયુની સત્તાના વિષયભૂત