________________
પ્રકૃતિ અધ
૨૨.
જીવને અપ્રીતિ કે નારાજી પેદા કરાવવાવાળું કમ - તે અતિમાહનીય ક છે. ઈહલેાક ભય ( મનુષ્યને મનુગ્રંથી થતા ભય), પરલેાકભય (મનુષ્યને પશુ આદિકને કે નરકાદ્વિગતિના ભય), આદાન ભય (દ્રવ્યાદિના હરણના ભય), અકસ્માત્ ભય (પેાતાના ઉપર વિદ્યુતપાત્ત્ના કે ઘર વીગેરે.. પડવાના ભય), આજીવિકા ભય, મૃત્યુ ભય, અને અપયશ ભય. આ સાત પ્રકારના ભય પૈકી કોઈ પણ પ્રકારને ભય. ઉત્પન્ન કરાવનાર ક તે ભયમાહનીય કમ છે.
✔
ઈના વિચાગાદિથી જીવને શાકશીલતા ઉત્પન્નકરાવવાળું કમ તે શાÀાહનીય કમ છે.
મનમાં ઘણા દુગ"ચ્છા-કટાળા ઉત્પન્ન થવા દ્વારા. પટ્ટાને દૂર કરવાની કે પદાર્થો પાસેથી ખસી જવાની ઈચ્છા કરાવવાવાળુ કે તે ભૃગુપ્સામાહનીય કમ છે.
અણુભાવના વિકારને પેદા કરવાવાળુ કમ તે સ્ત્રીવેદ.. પૌરૂષભાવના વિકારને પેદા કરવાવાળું કમ તે
પુરૂષવેદ.
નપુસકભાવના વિકારને પેદા કરવાવાળુ ક તે નપુ’સવેદ.
આ પ્રમાણે નાકષાય કમ નવ પ્રકારે છે. અહી સુખ–દુઃખના .કારણેાની પ્રાપ્તિ તે વેઢનીય ક”નુ ફળ છે, અને તેમાં પ્રીતિ અપ્રીતિ થાય તે રતિ અતિ મેાહનીય. કનુ ફળ છે. તેવી રીતે જ્યારે આત્મા, ભયના સંચાગાથી
"