________________
જૈન દર્શને કવાદ
હરિબળ મચ્છી, પ્રત્યાખ્યાનમાં; પહેલા મત્સ્ય છેડી મુકવાના નિયમ કરે છે. પણ જીવદયાનું સ્વરૂપ સમજાયા છતાં સર્વથા મત્સ્ય નહિ' પકડવાના નિયમ તે ગ્રહણ કરી શકતા નથી. એટલે નીચ કુળમાં એટલી બધી મુશ્કેલીઓ હોય છે કે ધાતુ" કરી શકાતું નથી.
૨૭૨
માર્ગાનુસારીના પાંત્રીસ ગુણા કહ્યા છે અને બીજી રીતે શ્રાવકના એકવીશ ગુણા પણ કહ્યા છે. એકવીશ ગુણ્ વ્યક્તિની અપેક્ષાએ છે, અને પાંત્રીસ ગુણ કુળની અપેક્ષાએ છે. કુળના પાંત્રીસ ગુણ તથા વ્યક્તિગત એકવીશ ગુણથી જે સંસ્કારી હાય તેને ધર્મના સસ્કાર લાગતાં વાર લાગતી નથી. પાંત્રીસ તેમજ એકવીસ ગુણુયુક્ત માણસને ધર્મીનુ પરિણમન તુરત થાય છે. પ્રથમના સમયમાં સવિરતિ, દેશવિરતિ, તથા સમ્યક્ત્વ સ્વીકારનારા આત્માએ હજારાની સખ્યામાં નીકળતા હતા. તેનું કારણ તે કુલાચારના ગુણાથી વિભૂષિત હતા. માર્ગાનુસારીના ગુણા એટલે માને અનુસરનારા ગુણે. જે ગુણેા વડે માને અનુસરાય તે માર્ગાનુસારીના ગુણા કહેવાય. એટલે તે ગુણાથી સંસ્કારી કુલેાને ઉચ્ચગેાત્ર કહેવાય, તેમાં શુ આશ્ચય?
ગેત્રના ભેદ એ સુસ'સ્ટારાના પાષક છે. દરેક માનવી ઉચ્ચ થવા જ ઈચ્છે છે. અને એ ઈચ્છાની પૂર્તિને માટે સુસ ́સ્કારી જીવન મનાવવા પ્રયત્ન થાય છે. પરીક્ષામાં એક કલાસના વિદ્યાર્થીઓના પણ પાસ નંબર ચા-નીચા