________________
૨૮૨
જૈન દર્શનને કવાદ
ગુણા પ્રવ્રુત્તિરૂપે હાતા નથી. એટલે વ્યવહારિક દાનાદિકને વિષે પ્રવૃત્તિ હૈાતી નથી, પણ તેને નૈૠયિક દાન, લાભ, ભાગ, ઉપભાગ અને વીય લબ્ધિ હાય છે. તેઓમાં પરભાવ–પૌÇગલિકભાવના ત્યાગરૂપ દાન, આત્મિક શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિરૂપ લાભ, આત્મિક શુદ્ધ સ્વરૂપના અનુભવવારુપ ભાગ-ઉપભાગ અને સ્વ-સ્વભાવમાં પ્રવૃત્તિરૂપ વી હાય છે.આ પ્રમાણે અંતરાયકર્મોના સપૂ ક્ષયે પ્રાપ્ત થયેલ દાનાદિ ગુણા ક્ષાયિક યા નૈૠયિક ગણાય છે. ત્યારખાનૢ તે આત્મા કરતાં અન્ય કંઈ આત્મામાં તે ગુણા અંગે વિશેષતા સંભવી શકતી નથી.
અંતરાયકમના ક્ષયથી ઉત્પન્ન થયેલ ક્ષાયિકભાવ દરેક આત્મામાં એક સરખા જ હોય છે. પરંતુ તે કર્માંના ક્ષયાપશમથી ઉત્પન્ન થતા ક્ષાયેાપશમિકભાવ દરેક આત્મામાં અનેક પ્રકારના હોય છે. અંતરાયકમના ક્ષયાપશમથી જીવ દાન આપે છે ઈષ્ટ વસ્તુ પ્રાપ્ત કરે છે, ભાગ–ઉપલેાગ સામગ્રીને ભાગવે છે, અને પેાતાની તાકાતનાં ઉપયાગ કરે છે, તે દાનાદિક ગુણા વ્યવહારિક યા ક્ષાયેાપશમિક કહેવાય છે. આ રીતે દાનાદિ ગુણા (૧) ક્ષાયિક યા નૈૠયિક, અને (૨) ક્ષાયે પામિક યા વ્યવહારિક એ બે પ્રકારે દંર્શાવ્યા છે. એવી રીતે અતરાયકમ પણ વ્યવહારિક અને નશ્ચિયિક એમ એ પ્રકારે છે તે વિચારીએ:~
સ્વત્વ ઉઠાવી અન્યને આધીન કરવું તે દાન કહેવાય છે. આ દાનગુણને રોકનાર જે કમ તે નાનાંતરાય કહેવાય