________________
જૈન દર્શનને કર્મવાદ
જેટલા અંશે વિકાર તેટલા અશે ગુણાની સ્ખલના હાય છે. જેટલે અંશે ગુણામાં સ્ખલના તેટલે અંશે વિકાસમાં પણ સ્ખલના હોય છે. સ્ખલનાને સર્વથા અભાવ તેજ ગુણાની સપૂર્ણ પ્રગટતા છે. સપૂર્ણ પ્રગટતાથી જ ગુણા અનંતપણે પરિણમે છે.
૨૯૦
જ્ઞાનાદિર્ગુણા આત્મામાં અનંતપણું ન પ્રગટે ત્યાં સુધીમાં પણ ગુણાના સવથા ઘાત તા થતા જ નથી, ગુણાના પેટા પ્રકાશ પૈકી કોઈ કોઈ પ્રકારાંશ તે અવશ્ય સદાને માટે પ્રત્યેક જીવમાં પ્રગટ જ હાય છે, એટલે સર્વાશપણે તે કદાપિ કાઈ પણ ગુણ અવરાઈ જતા જ નથી. સર્જાશે ઘાત થઈ જતા હાય અને એ અલ્પાંશેપણ આત્મામાં ગુણની પ્રગટતા રહેવા ન પામે તે ચૈતન જડ બની જાય છે. એટલે સવ થા ગુણાંનું આવરણ અને તેવુ કદાપિ બની શકતું નથી.
આત્મામાં અલ્પાંશે પણ ગુણા કેવી રીતે પ્રગટપણે રહેવા પામે છે, તે હવે વિચારીએ. ક ક્ષય થયેથી જેમ ગુણા સપૂણ પણે પ્રગટે છે, તેમ કમ ના લાપશમે તે ગુણેા સંપૂર્ણ પણે નહિ તે પણુ ન્યૂનાધિકપણે તે પ્રગટે જ છે. ક્ષયના અથ તા કના સંપૂર્ણ નાશ, અને ક્ષાપશમ એટલે ઉદ્દયપ્રાપ્ત કમના ક્ષય કરવા અને ઉય અપ્રાપ્ત કમ પુદગલાને ઉપશમાવવાં, અહિં ઉપશમના એ અ થાય છે.
(૧) ઉપશમ એટલે ઉયપ્રાપ્ત કર્મ પુદ્દગલાના ક્ષય થવા અને સત્તાગત દલિકા અધ્યવસાયને અનુસરી હીનશક્તિવાળાં થવાં.