________________
કમપ્રકૃતિઓનું વિવિધ રીતે વર્ગીકરણ
૨૯૩ નવ નેકષાય સિવાયની) ક્ષપશમપણે વેદી શકાય છે, પરંતુ વિપાકેદયના ટાઈમે એટલે સ્વસ્વરૂપે ઉદય વખતે તે ગુણને અંશે પણ પ્રગટ થવા દેતી નથી. જેથી પ્રદેશદયપણે એટલે પરરૂપે થતા ભગવાટ ટાઈમે તેને ક્ષપશમ હોઈ શકે છે. તેથી તેને દેશઘાતી કહી શકાય નહિં.
ઘાતકર્મના આ પ્રમાણે બે વિભાગે છે. ૧. સર્વઘાતી અને ૨. દેશઘાતી.
મતિજ્ઞાનાવરણય-શ્રુતજ્ઞાનાવરણીય–અવધિજ્ઞાનાવર રણય મન:પર્યવજ્ઞાનાવરણીય, ચક્ષુદશનાવરણીય તથા અચક્ષુદર્શનાવરણય, અવધિદર્શનાવરણય, સંજવલનના ક્રોધમાન-માયા લેભ, નવનેકષાય, અને પાંચ અંતરાય, એ પચવીસ. પ્રકૃતિએ દેશ ઘાતી છે.
કેવલજ્ઞાનાવરણીય, કેવલદર્શનાવરણીય, પ્રથમના બાર કવાય, મિથ્યાત્વમોહનીય તથા પાંચનિદ્રા એ વીસ પ્રકૃતિઓ સર્વઘાતી છે. સર્વઘાતી પ્રવૃતિઓને ઉદય ગુણને સર્વથા રિકે છે, અને દેશઘાતી પ્રકૃતિએ ગુણના એક દેશને રેકે છે. હેતુ વિપાકી કર્મપ્રકૃતિઓ –
જ્ઞાનદર્શનાદિ આત્મિક ગુણેને ઘાત કરનારી અને ઘાત નહિ કરનારીની અપેક્ષાએ જૈનદર્શન કરેાએ કર્મપ્રકૃતિઓનું જાતિ અને અઘાતિ રૂપે બે વિભાગમાં વગીકરણ કર્યું તેમ કર્મ વિપાકેદય અમુક હેતુએ પ્રાપ્ત થતું હોવાને