________________
-
-
-
-
E
૩૦૪
* જૈન દર્શનને કર્મવાદ ઈછે, અન્યને અનુકુળતા થવામાં યથાશક્તિ પ્રવૃત્તિ કરે, આત્માની સ્વભાવદશા પ્રત્યે લક્ષ રહે તે તેવા ઉદયમાં આવેલ પાપને પુણ્યાનુબંધિ પાપ કહેવાય છે.
પૂર્વકૃત પાપના ઉદયમાં જીવને આ ધ્યાન-રૌદ્રયાન થાય, નવું પાપ કરવાની વૃત્તિ રહે, ભૂખે મરતે. અનેક જીવને સંહાર કરે, ચારી લુંટફાટ કરે, કપટ કરી લેકેને છેતરે, ઈત્યાદિ કષ્ટપ્રવૃત્તિ દ્વારા નવું પાપ બંધાવનાર પૂર્વકૃત પાપના ઉદયને પાપાનુબંધિ પાપ” કહેવાય છે.
બન્ને પ્રકારના પુણ્યની માફક આ બન્ને પ્રકારના પાપના સંસ્કારની ભિન્નતાનું કારણ પણ પાપ બંધ ટાઈમે થતી દુષ્પવૃત્તિમાં વર્તતા જીવના અધ્યવસાયેજ છે. પાપ લભીર હોવા છતાં પણ અનિવાર્ય સંજોગોમાં ખાતા દીલે, ન છૂટકે, પાપની છૂણા પૂર્વક પાપ થઈ ગયું હોય, થઈ ગયા પછી પણ થયેલ પાપ હૃદયમાં ડંખતું હોય, તે તે પાપેદય સમયે પ્રતિકુળ સંચામાં પણ જીવની ભાવના સારી રહે છે. - અત્યંત આશક્તિપૂર્વક અને કર્યા બાદ પણ તે પાપની થતી પુનઃ પુનઃ અનુમોદનાવાળે પાપને બંધ “પાપાનુસંધિ પાપ” રૂપે બની તે પાદિયસમ પ્રાપ્ત પ્રતિકુળતામાં જીવને દુર્ગાની બનાવી પાપની પરંપરા વધારે છે. કર્મની ઉત્તર પ્રવૃતિઓ બંધમાં ૧૨૦ બંધાય છે. તેમાં - ૪૨ પુણ્યપ્રકૃતિ અને ૮૨ પાપ પ્રકૃતિએ નીચે મુજબ