________________
પ્રકૃતિ બંધ
૨૮૫
-
-
-
-
- -
-
-
-
ણીયકર્મ નવ પ્રકારે, વેદનીયકર્મ બે પ્રકારે, મેહનીય કર્મ અઠ્ઠાવીસ પ્રકારે, આયુષ્યકમ ચાર પ્રકારે, નામકર્મ એકને ત્રણ પ્રકારે, ગોત્રકર્મ બે પ્રકારે અને અંતરાયકર્મ પાંચ પ્રકારે મળી આઠે કર્મની ઉત્તર પ્રવૃતિઓ એકસેને અઠ્ઠાવન થાય છે. નામકર્મની સડસઠ્ઠ પ્રકૃતિએ ગણવામાં આવે ત્યારે આઠે કર્મની કુલ પ્રકૃતિઓ એકસેને બાવીસ તે ઉદય અને ઉદીરણમાં ગણાય છે. તેમાં પણ દર્શનમેહનીયની ત્રણ પ્રકૃતિમાંથી બંધ સમયે તે મિથ્યાત્વ મેહનીય જ બોધાતી હાઈ બંધમાં એકને વીસજ ગણાય છે. અને સત્તામાં તે એને અઠ્ઠાવન ગણાય છે.