________________
પ્રકૃતિ બંધ.
૨૧૯દેવાયુ અને તેની ગતિને બંધ કરે છે. પણ નરકાયુ કે તિર્યંચાયુ અને તેની ગતિને બંધ કરતા નથી. તેમાં પણ અવિરતિ સમ્યગૃષ્ટિ દેવ અને નારકે તે મનુષ્યાય જ બાંધે. તેમજ પ્રત્યાખ્યાનાવરણીય , કષાયને ઉદય દેશવિરતિને પણ હોય છે, તે તે માત્ર દેવાયુ અને દેવગતિનો જ બંધ કરે છે.
સંજવલન કષાયને ઉદય સંયત સાધુને પણ હેય. છે, અને તે માત્ર દેવાયુ અને દેવગતિને જ બંધ કરે અથવા ન પણ કરે. તેથી અનંતાનુબંધ્યાદિક કષા નરકાદિ ગતિના કારણભૂત છે તે સ્થૂલદષ્ટિથી કહેલું છે.
અનંતાનુબંધિ કષાયના ઉદયે ક્ષાયિકક્ષાપશમિક કે પશમિક, સમ્યકત્વ હોતું નથી. અપ્રત્યાખ્યાન કષાચના ઉદયે દેશવિરતિપણું હોતું નથી, પણ સમ્યક્ત્વ સંભવે. છે. પ્રત્યાખ્યાનાવરણ કષાયના ઉદયે સર્વવિરતિપણું હતું નથી, પણ દેશવિરતિને સંભવ છે. સંજવલન કષાયના ઉદયે મહિના ઉદયની બિલકુલ અભાવરૂપ યથાખ્યાત ચારિત્ર હતું નથી, પણ સર્વવિરતિ હોય છે. ' - કપાના રસની તકતી મંદતાની અપેક્ષાએ જ ભેદ. પૂર્ણ થાય છે કે ઈપણ એક ક્રોધનો રસ તે અન્ય ત્રણ પ્રકારના ક્રોધ જે પણ હય, એવી રીતે માન-માયા અને. લેભ તે અન્ય ત્રણ પ્રકારના માન-માયા અને તેમના રસ જેવા પણ હોય. જેમકે અનાનુબધીય ક્રોધ જેવો અનતાનુબંધીય ક્રોધ, અપ્રત્યાખ્યાનીય જેવો અનતાનુબંધીય ક્રોધ,