________________
જૈન દર્શનને કર્મવાદ
વણાઓના સ્કર્ધામાં જેમ જેમ પરમાણુઓના જથ્થાની, સંખ્યા વધુ હોય છે, તેમ તેમ તેને પરિણામ સઘનતાવાળે. હાઈ સૂક્ષ્મ સૂક્ષ્મ હોય છે.
- એટલે સૂફમપરિણામી વર્ગણાના ઔધોનું બનેલ શરીર તે સૂમ, અને સ્થૂલ પરિણમી વર્ગણના સ્કંધનું બનેલ શરીર તે સ્થૂલ હોય છે. અહીં વર્ગનું અને તેમાંથી બનતા શરીરમાં સૂક્ષ્મતા તે પૂર્વ પૂર્વની વર્ગણા. અને શરીરના હિસાબે તથા સ્થૂલતા તે ઉત્તર ઉત્તરની વણ અને શરીરના હિસાબે સમજવી.
પગલેમાં અનેક પ્રકારનાં પરિણામે પામવાની શક્તિ હોવાથી શિથિલ રૂપમાં પરિણુત થયેલ પુદ્ગલે, પરિમાણમાં થોડાં ( ન્યુન :સંખ્યા પ્રમાણ પરમાણુયુક્ત), હોવા છતાં પણ સ્થૂલ કહેવાય છે. અને ગાઢરૂપે પરિણત થયેલ પુદગલો 'પરિમાણમાં અધિક હોવા છતાં સૂક્ષમ કહેવાય છે. અધિક અધિક સઘનતાવાળું પુદ્ગલપરિણમન. અધિક અધિક સૂક્ષમ હોય છે.
ગ્રહણગ્ય આઠ પુદ્ગલવગણાઓમાં સર્વથ સૂક્ષ્મ પરિણામીવણના સ્કસમુહમાંથી નિર્માણ થયેલ તૈજસ અને કામણ શરીરે, અત્યંત સૂક્ષ્મ હોવાથી વજા. જેવી કઠીન વસ્તુમાં પણ તે પ્રવેશી શકે છે. આ બે શરીરેમાં પણ તૈજસ શરીરના પ્રદેશો કરતાં કામણ શરીરના પ્રદેશ અનંતગુણ હેવાથી તેજસ કરતાં પણ કામણ શરીર વધુ સૂક્ષ્મ છે.