________________
૨૫૦
- - --
- - - -
-
-
- - -
-
-
-
-
--
--
-
- -
- --
-
-
-
-
- -
-
-
-
જૈન દર્શનને કર્મવાદ કામણ શરીરનામકર્મને ઉદય તેરમા ગુણસ્થાનક સુધી જ હોવાથી ચૌદમે ગુણસ્થાનકે કર્મ પુદ્ગલનું ગ્રહણ થતું નથી.
આ પ્રમાણે કાણુશરીર અને કાણુશરીર નામકર્મમાં ભિન્નતા છે.
શરીરરચનામાં કેવલ તે તે શરીરને યોગ્ય પુદ્ગલ ગ્રહણમાત્રથી શરીર કંઈ તૈયાર થઈ જતું નથી. પુદ્ગલ ગ્રહણ કર્યા બાદ પણ તે પુદ્ગલમાંથી બે હાથ, બે સાથળ પીઠ, મસ્તક, છાતી અને પેટ એ આઠ અંગે, તથા આંગળી પ્રમુખ ઉપાંગે, અને આંગળીના પર્વ–રેખા વગેરે અંગે પાંગની રચના, આગળ પાછળ ગ્રહણ કરાતાં તે તે શરીરનાં પુદ્ગલેને અન્ય એકમેક સંબંધ, શરીરરચનામાં ઉપયોગી પુગલજથ્થાની રચના, શરીરમાં હાડકાંની ગોઠવણું, શરીરની વિવિધ આકૃતિઓ, વિવિધ પ્રકારે વર્ણ-ગંધ–રસ અને સ્પર્શનું શરીરમાં થતું નિર્માણ એ વગેરે રચનાઓ પૂર્ણ થયા બાદ જ શરીરની રચનાની. પૂર્ણતા થાય છે. અને તે તે રચનાઓનું નિર્માણ તે વિવિધ પ્રકારની નામકર્મની પ્રકૃતિના ઉદયથી જ થાય છે.
* પાંચે શરીરે પિકી તૈજસ અને કાશ્મણ શરીરને ‘અપાંગ નહીં હોવાથી શેષ ત્રણ તે ઔદારિક વૈકિય
અને આહારક શરીરને ચગ્ય અંગ–ઉપાંગ અને અંગપગના સ્પષ્ટ વિભાગરૂપ પરિણામ અનુક્રમે (૧) ઔદારિક