________________
૨૬
કુશ નન્દે કર્મવાદ
કાઁના ઉદ્દયથી. અહી પેાતાના ગામ વગેરેમાં ખ્યાતિ ફેલાય તે કીતિ અને સર્વત્ર ખ્યાતિ ફેલાય તે યશ કહેવાય છે.
અહી ૧૪ પિંડ પ્રકૃતિ, ૮ પ્રત્યેક પ્રકૃતિ, ત્રસ દશક અને સ્થાવરદશક એ રીતે ગણતાં નામક ની પ્રકૃતિના ૪૨ ભેદ થાય.
ચૌદ પિંડ પ્રકૃતિના ૬૫ ભેદ્ય ગણીએ તે નામકની પ્રકૃતિના કુલ ૯૩ ભેદ થાય. પાંચને બદલે પાર મધન ગણીએ તા ૧૦૩ ભેદ થાય. ધન અને સંઘાતનના ભેદ્યની ગણત્રી જુદી નહીં ગણતાં પાંચ શરીરમાં ગણી લઈ એ, અને વર્ણાદિ ચતુષ્ટના વીસ ભેદને બદલે સામાન્યથી વણુ, ગ, રસ અને સ્પર્શ એ ચાર જ ભેદ ગણીએ તા નામક ની પ્રકૃતિના કુલ-૬૭ ભેદ થાય છે.
ગાત્ર :~~~
જૈનનમાં મનાએલ મૂળ આઠ કર્માં પૈકી સાતમુ ક ગેાત્ર માનવામાં આવ્યુ. છે. ગેાત્રકર્માંના એ પ્રકાર કહ્યા છે. (૧) ઉચ્ચ ગેાત્ર કસ (૨) નીચ ગેાત્રકમ. ઉચ્ચ ગેાત્ર કમ ના ઉદયથી જીવ ઉચ્ચ કુળમાં જન્મે છે, અને જગતમાં સન્માન વગેરે પામે છે. નીચગેાત્રકમ ના ઉદયે જીવ નીચ કુળમાં જન્મે છે અને અનાદર વગેરે પામે છે. જૈનધર્મે, કર્માંથી જેમ ઉચ્ચ-નીચ સ્વીકાર્યો છે, તેમ કુલ અને જાતિની અપેક્ષાએ પણ ઉચ્ચ-નીચપણું સ્વીકાર્યું છે. કર્મના આધાર પ્રાયઃ- જાતિ છે. વ્યવહારમાં પણ કહેવાય