________________
પ્રકૃતિ બંધ
૨૫૩.
-
- -
નથી. વિવિધ પ્રાણિઓના હિસાબે વિવિધ પ્રકારનાં સંઘયણ હોવા છતાં સ્થલપણે તેના છ પ્રકાર જેનશાસ્ત્રોમાં દર્શાવ્યા છે. એ છ પ્રકારનાં સંઘયણ થવામાં હેતુભૂત છ પ્રકારનું “સંઘયણનામકર્મ” છે.
૧. વજ અષભ નારાચનામસ્મ: બે હાડકાને મર્કટબંધ વડે બાંધેલા હોય, તેના ઉપર અષભ એટલે પાટાના આકારવાળું હાડકું વીંટાયેલું હેય, અને એ ત્રણે હાડકાને ભેદનાર વજ એટલે ખીલીના આકારવાળાં હાડકાથી. મજબુત થયેલ એવું તે વાષભનારાચસંઘયણુ છે. તેનું કારણ જે કર્મ તે વજષભનારાંચનામકર્મ.
૨. રાષભ નારાચનામકર્મ ––માત્ર ખીલી રહિત. પૂર્વોક્ત હાડની જે રચના તે ઋષભનારાચસંઘયણ છે. તેનું કારણ જે કર્મ તે ઝષભનારાચનામકર્મ છે.
૩. નારાચનામ કર્મ-જ્યાં હાડકાના અને પાસા મર્કટ બંધથી બધાયેલા હોય, પણ હાડનો પાટે અને. ખીલી ન હોય તેવા પ્રકારની હાડની રચના તે નારા સંઘયણ. તેનું કારણ જે કર્મ તે નારાચસંઘયણનામકર્મ.
૪. અદ્ધનારાચનામર્મ-જ્યાં હાડકાંને એકપાસે મર્કટ બંધ હય, અને બીજે પાસે ખીલી હોય તેવા હાડની રચના તે અદ્ધ નારા સંઘયણ. તેનું કારણ જે કર્મ તે અદ્ધનારાચસંઘયણ નામકર્મ. - પ. કલિક નામકર્મ જ્યાં કાલિકા ખીલી.