________________
પ્રકૃતિ અધ
૨}૧
વિખ્યાત થાય અને અષ્ટ પ્રાતિહાય સહિત વિચરી જીવાને ધમ પ્રાપ્તિ કરાવે તે કર્માંનું નામ તીર્થંકર નામકમ છે. કેવલજ્ઞાની સિવાય બીજાને આ કર્મના વિપાકાય હાતા નથી.
(૭) શરીરમાં અંગ પ્રત્યગાને યથાચિત સ્થાને ગેાઠવનાર કમ તે - નિર્માણુ નામક છે.
.
(૮) જે કર્મીના ઉદ્ભયથી પડજીભ, ચારદાંત, રસાળી વગેરે ઉપદ્યાતકારી અવયવેાની જીવને પ્રાપ્તિ થાય તે કર્મનું નામ ‘ઉપઘાત નામકમ’ છે. આ પ્રમાણે આઠ પ્રત્યેક પ્રકૃતિએ છે. વળી પણ શરીરમાં વિવિધ પ્રકારનું પરિણમન થવામાં ત્રસાદિ દશ અને તેની પ્રતિપક્ષી સ્થાવરાઢિ પ્રતિપક્ષી સ્થાવરાઢિ દશ ક પ્રકૃતિઓ કારણભૂત છે. તેનું સ્વરૂપ નીચે મુજમ છે,
આ વીસ પ્રકૃતિએ પણ પ્રત્યેક પ્રકૃતિએ જ છે. પરંતુ પ્રત્યેક પ્રકૃતિએ બે પ્રકારે છે. અપ્રતિપક્ષ પ્રત્યેક પ્રકૃતિ અને સપ્રતિપક્ષ પ્રત્યેકપ્રકૃતિ. તેમાં પૂર્વોક્ત આઠ પ્રકૃતિએ તે અપ્રતિપક્ષ પ્રત્યેકપ્રકૃતિ કહેવાય છે. અને હવે કહેવાતી ૨૦ પ્રકૃતિએ તે સપ્રતિપક્ષ પ્રત્યેક પ્રકૃતિ કહેવાય છે.
(૧–૨ ) તાપાદિકથી પીડિત થયેલા જીવા એક સ્થાનેથી ખીજે સ્થાને સ્વેચ્છાએ જઈ શકે તેવા પ્રકારની શક્તિ જીવને પ્રાપ્ત કરાવનારૂં' જે કર્મ તે ‘ત્રસનામકમ છે.” અને જીવને તેવી શક્તિથી રહિત રાખનાર્ જે કમ તે