________________
પ્રકૃતિ બંધ
:
: - ૨૨૩
વિગ અને અનિષ્ટ ચોગાદિ અનેક સંજોગોમાં સપડાયેલા હિવાથી આ સંસારમાં પોતાનું મૃત્યુ જલ્દી ઈચ્છે છે, પરંતુ તેઓ જલ્દીથી મરી જતા નથી. કેમકે તેમના આ વ્યની મર્યાદા દીર્ઘ હોય છે. તે ગમે તેટલી ઈચ્છા થતાં હત્ત્વ થતી નથી. જ્યારેં અનેક પગલિક સુખમાં એશઆરામ કરનારા પ્રાણિઓ, પૂર્વ પુણ્યગે અખૂટ ધનપ્રાપ્તિ, હેલી પ્રિયા અને ઈષ્ટ સંતતિ આદિ અનેક સુખી સંગે પ્રાપ્ત થયેલા હોવાથી આ દુનિયામાં પોતે લાંબા આયુષ્ય વડે દીર્ઘકાલીન સુખ ભેગવે તેવું ઈચ્છે છે, છતાં આયુવ્યની મર્યાદા કી હોય તે પિતાનેવહાલા તે પીગલિક સુખને અભુક્ત સ્થિતિમાં જ ત્યજવા પડે છે અને. આયુષ્ય મર્યાદાના વેગને આધિન થવું પડે છે. આ કર્મ દરેકને પૂર્વભવમાં જ બંધાય છે. અન્ય કર્મ તે ભવે યા ભવાંતરે ઉદયમાં આવે છે, જ્યારે આયુષ્યકર્મ તે જે ભવમાં આપ્યું હોય તે ભવપૂર્ણ થયે બીજા ભવમાં જ ઉદયમાં આવે છે. શ્રેણિક રાજા કે જેઓ વીરપ્રભુના પરમભક્ત હતા, તેઓએ તદ્દભવે તીર્થકર નામ કર્મ ઉપાર્જન કરેલું હેવા છતાં આગામી. ભવનું આયુષ્ય પ્રથમ નિર્ણિત થઈ ગયેલું હોવાથી નારકીમાં ઉત્પન્ન થવું પડયું હતું. આયુષકર્મ, આખા ભવમાં એક જ વાર બંધાય છે. અને તે ભવપૂર્ણ થયે, નવા ભવની શરૂઆતથી ઉદયમાં આવી, બેડીની માફક જીવને શરીર ધારણ કરાવી તે શરીરમાંથી નિકળવાની જીવને ગમે તેટલી ઈચ્છા હોય તે પણ દ્ધાર્મને ભગવટે પૂર્ણ થાય ત્યાં સુધી તે શરીરમાં રેકી રાખજો