________________
૨૩–------ -- --. . . . . જૈન દર્શનને કર્મવાદ પામતું નથી, પરંતુ એગ્ય જીવનચર્યાથી ત્રુટતુ અટકી શકે. છે. ગવિદ્યા આદિથી કે રસાયણનો ઉપયોગ કરવાથી આયુષ્યને કાળ કંઈ લંબાતો નથી, પણ જે કાળપ્રમાણ બાંધ્યું હોય તે કાળ પ્રમાણે બરાબર ભેગેવાય છે. તેને ઉપચારથી આયુષ્ય વધ્યાં એમ બેલાય છે. પરંતુ તેને અર્થ એ થાય છે કે તેમાં “ઘટાડે બહુ ન થયે.”
આયુષ્યકર્મનોબંધ ઘલના પરિણામે થાય છે. ઘાલના પરિણામ એટલે પરાવર્તમાન પરિણામ. ઉત્તરોત્તર સમયે પરિણામની ધારા ચડતી જતી હોય, પછી ભલે તે શુભ હોય કે અશુભ હેય પણ તે સમયે આયુષકર્મ બંધાતું નથી. અને તેથી જ આઠમા આદિ ગુણસ્થાનકેમાં ક્રમશઃ શુદ્ધ પરિણામની વૃદ્ધિ થતી હોવાથી, અને ત્રીજે ગુણસ્થાનકે પણ ઘાલના પરિણામને અસંભવ હોવાથી આયુષ્ય કર્મ બંધાતું નથી. શેષ પહેલાથી છઠ્ઠા ગુણસ્થાનક સુધીમાં ઘોલના પરિણામનો સંભવ છે. એટલે તેવા પરિણામે ત્યાં આયુષ્ય કર્મને બંધ થાય છે. સાતમે ગુણસ્થાનકે જે કે આયુ બંધાય છે ખરું, પણ ત્યાં નવી શરૂઆત થતી નથી. છદ્દે ગુણસ્થાનકે પ્રારંભેલ બંધ તે સાતમે ગુણસ્થાનકે પરે કરે છે.
સેપક્રમ આયુષ્યવાળા જી પોતાના વર્તામાન ભવના અંતિમ ત્રીજે ભાગે, નવમા ભાગે, સત્તાવીસમે ભાગે અથવા છેવટ મરણવખતે છેલ્લા અંતર્મુહૂ, આવતાં ભવનું આયુષ્ય કર્મ બાંધે છે. અહીં કોઈ આચાર્યો સત્તાવીસમાં ભાગથી