________________
૨૩પ. = .
પ્રકાતિ બંધ'... .. -============== જેમાં રહેલ ચેતન્ય વિકાસની ન્યૂર્ષિકતાના હિસાબે તે ગતિના અમુક અમુક પેટા વિભાગને “જાંતિ કહેવી છે
એકેન્દ્રિયપણુથી પચેન્દ્રિય પણ સુધીમાં વિવિધ પ્રકરના સમાને પરિણામરૂપ સામાન્ય તે જાતિ અને તે તેના જતિને પ્રાપ્ત કરાવનારૂં કર્મ તે જાતિનાત્મકર્મ કહેવાય છે.
જાતિ તે એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેઇદ્રિય, ચઉરિદ્રિય અને પચેન્દ્રિય એમ પાંચ પ્રકારે હેઈ તે તે જાતિને પ્રાપ્ત. કરાવનારૂં કર્મ પણ અનુકમે એકેન્દ્રિયજાતિનામકર્મ, બેઈન્દ્રિય જાતિ નામકર્મ, તેઈન્દ્રિયજાતિ નામકર્મ, ચઉરિન્દ્રિયજાતિ' નામકર્મ અને પંચેન્દ્રિય જાતિ નામકર્મ એ રીતે. પાંચ પ્રકારે છે.
અહીં અમુક અમુક ઇન્દ્રિયની ઉત્પત્તિના હિસાબે એકેન્દ્રિયાદિ શબ્દ વ્યવહાર નથી. કારણકે દ્રવ્યરૂપ ઈન્દ્રિયનું ઉત્પન્ન તે અંગોપાંગનામકર્મ તથા પર્યામિ નામ કર્મના કારણે અને ભાવરૂપ ઈન્દ્રિયેનું ઉપન્ન તે સ્પર્શનાદિ ઈન્દ્રિયાવરણ (મતિ જ્ઞાનાવરણ) કર્મના ક્ષપશમથી થાય. છે. પરંતુ સુખ–દુઃખને અનુર્ભવ કરાવનારું તે વેદનીય કર્મ હાવાં છતાં પણ તે તે સુખ–દુખમે અનુરૂપ કુદરતી સંચોગેનું નિયામક જેમ ગતિ નામ કમી છે, તેમ અમુક અમુક પ્રમાણમાં ચૈતન્ય વિકાસનું નિયામક જાતિ નામકર્મ હાઈજાતિનામકર્મથી પ્રાપ્ત થતી જાતિના હિસાબે એકેન્દ્રિયાદિ શબ્દ વ્યવહાર છે.
સર્વ એકેન્દ્રિય જાતિના છ ભિન્ન ભિન્ન પ્રકારના..