________________
પ્રકૃતિ બધ
૨૧૭
- લન કષાયથી અધાતાં કસની તીવ્રતા તે ઓછામાં ઓછી અંધાય છે. આ કષાય તે યથાખ્યાતચારિત્રને ઘાત કરનાર, પંદર દિવસ રહેવાવાળા અને દેવગતિના કારણ ભૂત છે.
આ પ્રમાણે ચાર પ્રકારના ક્રોધ, ચાર પ્રકારનેા માન, ચાર પ્રકારની માયા અને ચાર પ્રકારના લાભ ગણતાં ૧૬ પ્રકાર કષાયના થાય છે. તેમાં યાવજ્રજીવપ‘ત, એક વરસ પ′′ત, ચાર માસ પર્યંત અને પર્દર દિવસ- પત નૈસ્થિતિનું જે કથન છે તે કષાયેાની તીવ્રતા મંદતા ખતાવવા માટે સ્થૂલ વ્યવહાર નયને આશ્રયી છે. કેમકે પ્રત્યાખ્યાના વરણ, અપ્રત્યાખ્યાની અને અનંતાનુબ ંધીય કષાયની અંતમુહૂર્તાદિકાળની સ્થિતિપણ સભવે છે.
કોઈ મનુષ્યને અમુક નિમિત્તે કોઈ અન્ય માણુસના ઉપર તીવ્ર ક્રોધ થયા, તે જ્યાં સુધી જીવે છે, ‘ત્યાં સુધી તેના અતઃકરણમાંથી જતા નથી. એટલું જ નહિ પણ તે કષાયના અન્ય વ્યક્તિ પ્રત્યે ભવાંતરમાં પણ પ્રાદુર્ભાવ થાય છે, તેવા તીવ્ર કષાય તે અનંતાનુખ ધી જાણવા. આ અને તાનુખ ધી કષાયની લાગણીથી કરી તેવું કષાયકમ બધાય અને તે બધાયેલુ કષાયકમ ઉદયમાં આવી એવે કષાય કરાવે કે જેથી બીજું પણ તેવું જ કષાય કેમ બંધાય. એમ અન તવોર ખંધાવાની પરપરા ચલાવનાર હાવાથી તેને અનતાનુષધી કહેવાય છે.
ત
:
·
.
કઈ માણસને માત્ર એકવષ પર્યંત ક્રોધ રહે છે.એક વરસ પછી સાંવત્સરિક પ્રતિક્રમણ કાળે ક્ષમાપના કરવાથી કે