________________
૨૧૫
પ્રકૃતિ બંધ
ઈને તીવ્ર હોય છે, કેઈને મંદ હોય છે, કેઈને ઘણે ટાઈમ ટકી રહે છે, કેઈને છેડે ટાઈમ રહે છે, એટલે તીવ્ર અને મન્દાદિરૂપે અસંખ્યાત ભેદે તે ક્રોધાદિ ચારે થાય છે. પરંતુ તે લક્ષમાં ન આવી શકે માટે તે ક્રોધાદિ દરેકને સ્કુલ ચાર ભેદે શાસ્ત્રમાં બતાવ્યા છે. .
૧. અનન્તાનુબંધી-અનંતકાળ અનંતભ સુધી -સંસારની પરંપરા ચાલે તે અનુબંધ ધરાવતા જે તીવતર કષાય તે અનન્તાનુબંધી કષાય છે. ભયંકરમાં ભયંકર કેટિના, મરણ સુધી ટકી રહેવાવાળા, બીજા જન્મમાં પણ સાથે જવાવાળા, સમજાવટથી પણ શાંત ન કરી શકાય એવા, પશ્ચાતાપથી રહિત, નરકગતિના કારણભૂત અને સમ્યકત્વને ઘાત કરનારા તે અનન્તાનુબંધી કષા છે. જે કે સમ્યગ્દર્શનગુણનું આવરણ કરનાર તે મિથ્યાત્વ મેહનીય કર્મ છે, પરંતુ તેમાં સહાયક અનંતાનુબંધી કેવા છે. તે સમ્યગ્દર્શનમાં સહાયક આચરણને કરવા દેતા નથી. માટે તે ચારિત્રાવરણય-હેવા છતાં સમ્યકત્વના ઘાતક પણ કહેવાય છે, ઉપશમ–ક્ષપશમ અને ક્ષાયિક સમ્યક્ત્વની પ્રાપ્તિ ફક્ત દર્શનમોહનીય કર્મની ત્રણ પ્રકએના જ ઉપશમ-ક્ષપશમ કે ક્ષયથી રહેતી નથી, પરંતુ દર્શનમોહનીય કર્મની ત્રણ પ્રકૃતિઓ અને અનંતાનુબંધી ક્રોધ-માન-માથું તથા લેભ એ સાતે પ્રકૃતિએના ઉપશમ– ક્ષપશમ કે ક્ષયથી હિય છે. ઉપશાંત થયેલ મિથ્યાત્વ ફરીથી ઉદયમાં આવવા ટાઈમે, મહેલાતો અનતાનુબંધી