________________
પ્રકૃતિ બધ
તેનુ આત્મિકમળ અહાર આવે છે. આ નિમિત્તોદ્વારા ખરી રીતે પાપકાર કરનાર જ આગળ વધે છે, છતાં પણ આ પરોપકારી કા દેખી સામેમાં મનુષ્ય પણ પેાતાની' ભૂલા સુધારે છે. પેાતે પરોપકાર કરવા બહાર આવે છે, તેવા ગુણા પોતાનામાં ખીલવે છે. એટલે તે પણ પેાતાના ઉપર કરતા પરાપકારને લઈ તેવી પ્રવૃત્તિ કરી આગળ વધે છે.. આ રીતે વ્યવહારમાર્ગ જળવાઈ રહે છે.
આ આશ્રિતાને વિપત્તિમાં પડેલાં જોઈ ને તેની ઉપેક્ષા કરવાથી એક જાતની નિયતા, નિષ્ઠુરતા પેાતાનામાં વૃદ્ધિ પામે છે. માટે તે ન થવા દેવા માટે પણ પાતે મદદગાર થવાની જરૂર છે..
૨૦૫
'
વળી જે આકૃતમાં સપડાએલા મનુષ્યા છે, તે એમ વિચાર કરે કે આ અમારાં કર્મના બદલા છે, અને તે અમારે ભાગવવેા-જ પડશે એમ જાણી તે સમભાવે સહન' કરે તે તેને તે ફાયઢા કર્યાં છે, પણ ઉપેક્ષા કરનારને તે ફાયદો નથી જ. તેણે તે પાતાની લાગણીઓને શક્તિના વ્યય કરીને અન્યને ખેંચે તે ખચાવવાં. એટલું યાદ રાખવુ. જોઈ એ કે, જાગૃત્તિ પૂર્વક મચાવવા કે મદદ કરવા. પ્રયત્ન કરવા.
-
તેથી કદાચ તે કાર્યમાં વિજય ન મળે તાપણું. મનમાં` ખેદ ન થાય. અથવા તેમાં વિજય મળવાથી લેાકે તેની પ્રશસા કરે તેા અભિમાન પણું ન થાય. જો અભિમાન કે ખેદ થાય તે જરૂર સમજવું કે તેની પ્રવૃત્તિ આ કામમાં