________________
“પ્રકૃતિ અધ
૨૦૭
ગતિ તે પુટ્ટુગ્ધને આધિન હેાવાથી ગુલામગીરીવાળી છે, અને સ્વાધિનગતિ તા ફક્ત મેાક્ષગતિજ છે.
ટુંકમાં પુદ્ગલજન્ય કઈર્પણુ સુંખની સ્પૃહારહિત જ સમ્યગ્દષ્ટિ આત્મા હૈાય. ઉપાધ્યાય શ્રી યશેાવિજયજી મહારાજે સમકિતની સજ્ઝાયમાં કહ્યુ છે કે—
સુરનર સુખ જે દુઃખ કરી લેખવે, વછે શિવ સુખ એક; આ પ્રમાણે મેક્ષની રૂચિ અને સસારની અરૂચિરૂપ સ ંવેગ ” તે સભ્યશ્ર્વનું' બીજું લક્ષણ છે.
..
''
સમ્યક્ત્વી જીવ સ’સારને કેદખાનુ માને, તેનાથી ઉદાસીન અને, સંસાર પ્રત્યે ઉદાસીનતા—ભવથી ઉદાસીનતા–જન્મમરગુની ઉદાસીનતા.આ રીતે ઉદાસીન ખની સ’સારથી છુટવાની ઈચ્છા, કરે, અને ભવપાશથી છેડાવનાર સદ્ગુણીને શરણે જવાની પ્રખલજિજ્ઞાસા જે વર્તે તે નિવેદ” નામેં ત્રીજું” લક્ષણ છે.
1
ભવપાસથી વિરકતતા અને આત્મધર્મનુ શરણુ આ એ પ્રમલ સાધનેાની મદદથી જ અજ્ઞાનના નાશ સાથી સ્વરૂપ" સ્થિતિ મેળવવાની હાઈ, સમ્યક્ત્વી જીવામાં આ “ નિવેદ” ગુણની ઘણી જરૂરીયાત છે.
1
દુ:ખી પ્રાણિઓને વિષે પક્ષપાત વિના દુઃખ દૂર કરવાની ઈચ્છા તે અનુકપા છે. જેમજેમ મનુષ્ય પરમાર્થના માર્ગમાં આગળ વધતા જાય છે, તેમ તેમ તેનુ હૃદય
ܐ ܀
%