________________
કાતે આવ- - - -
-
- - - -
- -
- -
- -
- 31
-
કરે તેજે સત્યનો માર્ગ છે. આ માર્ગ તરફ જેને વાળવા એ જ ભાવ અપા છે. પિપીઓને દેખી પાપીનો તિરસ્કાર નહિ કરતાં પાપે પ્રત્યે તિરસ્કાર હવે જોઈએ. પાપીને દેખીને તો હૃદય દ્રવિત થવું જોઈએ કે આ બિચારાને અજ્ઞાનતાની ભાવે બિમારી છે. તેની અજ્ઞાનતાની બિમારી હટાવવા માટે મારે કેશિષ કરી તેને સમાર્ગે લાવવાની કેશિષ કરવી જોઈએ, અને પોતે કેશિષ કરતાં છતાં પણ તે વિપરીત માર્ગને ત્યાગ ન કરે તે તે માણસની તેવી ભાવિતવ્યતા જ સમજી તેના પ્રત્યે માધ્યસ્થ ભાવવાળો પિતે અને. સમ્યગદર્શનવાળાં જીવ તો શક્તિ અનુસાર
આ બન્ને પ્રકારે અનુકંપા કરતું જ રહે છે. અનુકંપા વિના તો નિર્વેદ અને શાતિ નકામાં છે.
* હવે શમ-સંગ–નિર્વેદ અને અનુકંપાના પાલનને પૂર્ણ આધાર તે આસ્તિક્તા ઉપર જ છે. આસ્તિક્તા ન હેય તે પૂવોન ચાર-લસણની પૂરી સમજ પણ ન પામે.. સમ્યક્ત્વનું મુખ્ય લક્ષણ” તે આસ્તિક્તા છે. જેથી આ આસ્તિતા લક્ષણ તે સેમ્યગદૃષ્ટિમાં હોવું જ જોઈએ. આ ન હોય તે બધું નકામું.
'જે અંત્માએ રાગદ્વેષને સર્વથા જીત્યા છે, એવા વીતરાગ, તારક, તીર્થના સ્થાપક છે. શ્રી જિનેશ્વરે જે કહેલ છે તે સાચું, તે જ શંકા વિનાનું એમ માનવું તે
સિક્યો છે. આસ્થા, શ્રદ્ધા, ખાત્રી, પ્રતીતિ; નિશ્ચય, દૃઢતા, આસ્તિક્તા વિગેરે એકાંઈ” નામે છે. શ્રી મહાવીર