________________
-
-
---
--
-
૨૧૦
જૈન દર્શનને કર્મવાદ આવા બધા મનુષ્ય અનુકંપાહીન જે કહેવાય છે. આવા મનુષ્ય પોતાની યશ-કીર્તિ ખાતર ગમે તેવાં લાંબાં ભાષણે કરતો હોય, થોડું ઘણું લોકહિત કરતા હોય કે અન્ય જીવને દુભાવી પ્રાપ્ત કરેલ પૈસાને કેઈ જનહિતાર્થે કેઅન્ય સમાગે છેડે ઘણે વ્યય કરતા હોય તો પણ વાસ્તવિક રીતે તેઓ અનુકપાવાળા કહી શકાય જ નહિ.
સાચા દયાળ મનુષ્ય તે નાતજાતના તફાવત વિના પિતાની દયાળુવૃત્તિને સર્વત્ર માગ આપી, લેકેનાં દુખે દુર કરવા માટે પિતની શક્તિને તેઓ જરા પણ છુપાવતા નથી. એટલું જ નહિ પણ આને મદદ આપું અને આને મદદ ન આપું એ પક્ષપાત જરા પણ તેઓને હોતે નથી. તેઓને શક્તિ અનુસાર સર્વને મદદ આપતા જ રહે છે. 1- : બીજાનાં દુખ જોઈને જ તેનું હૃદય રડી ઉઠશે. અન્યને સુખી જોઈને જ તે આનંદ માણશે. કારણકે તેને સર્વેમાં આત્મા--જ દેખાય છે. તેને દેહભાન ઉડી ગયેલું હોય છે. સર્વત્ર, પવિત્ર પ્રેમ–પ્રેમને પ્રેમ જ તેને હોય છે.
'અનુકંપા બે પ્રકારની છે. દ્રવ્ય અનુકંપા અને ભાવ અનુકંપા. દ્રવ્યઅનુકંપાથી તે દુઃખી જાને મદદ કરે છે.' સાથે સાથે ભાવઅનુકંપાને તે પ્રસંગે અજમાવે જાય છે. આત્મભાન ભૂલેલા અને અજ્ઞાન અંધકારમાં ભૂલા પડી ગોથાં ખાનારા જીવોને આત્મભાન કરાવવું, સત્ય સમજાવવું, સુરસ્તે ચડાવવા તે ભાવઅનુકંપા છે. આત્મા એજ સત્ય છે. તેના મૂળ સત્તાગંર્ત સ્વભાવ આનદ સ્વરૂપ છે. તેને પ્રગટ