________________
૨૦૬
જૈન દર્શનના કમ વાદ
આત્મ જાગૃતિપૂ થઈ નથી. આ સવ કહેવા ઉપરથી
"
ફલિતાથ એ થયો કે, પેાતાની ફરજ, ખજાવતી વખતે ઉપશમના આશ્રય લેવેશ નહિ, પણ પેાતાને માથે તેવા પ્રસગે આવી પડ્યા હાય તે તે સહન કરવા અને તે સેાટીમાંથી · પસાર થવા, તથા આત્મજ્ઞાનના માર્ગમાં આગળ વધવા માટે ઉપશને આશ્રમ કરવા.
r
*
'
હવે સમ્યકૃત્વનું બીજું લક્ષણ “ સવેગ” છે. સમ્યક્ત્વી જીન્ન, મેાક્ષ સિવાય ખીજી કઈ ચીજની "અંખના કે પ્રાર્થના ન કરે. વ્રત-તપ વિગેરે કેવળ મેાક્ષની ચ્છિાએ જ કરે. મેાક્ષની ઈચ્છા પણ અદ્વિતિય જ હાય, માક્ષ સિવાય બધી લગની છૂટી જાય ત્યારે જ મેાક્ષની ઈચ્છાને અદ્વિતીય કહેવાય. મેાક્ષની પણ ઈચ્છા, અને મેાક્ષની જ ઇચ્છિા, એ ખન્નેમાં ફેર છે. મેાક્ષની પણ ચ્છિા છે, તેમાં મેાક્ષની ઈચ્છા તેા છેજ, પણ સાથે સાથે ઇંદ્ર-ચક્રવત્તિનાં સુખાદિ ભૌતિક સુખની ઈચ્છા પણ વત્તી રહી છે. જ્યારે માક્ષની જ ઈચ્છામાં તા કોઈપણ ભૌતિક સુખની ઈચ્છા છે જ નહિ. એક પુદ્દગલપરાવત્તશેષ સસારમાં તા મેાક્ષ પણ જોઈએ છે, એ ભાવના વર્તેતી હોય છે. ભાવના તેા અ પુદ્દગલ પરાવર્ત્ત શેષ સ'સારકાળમાં જ થાય. નારકી અને તિય "ચ ગતિથી તે ઉદ્વેગ મિથ્યાત્વીને પણ છે, 'પર'તુ સાથે સાથે દેવતિ અને મનુષ્યગતિ પ્રત્યે ઉદ્વેગ તે સમ્યકૃત્વીને જ હાય. કારણ કે સમ્યક્ત્રી તે એજ સમજે કે ચારે
''
પરંતુ મેાક્ષ જ જોઈ એ છે એ
'