________________
.
પ્રકૃતિ બંધ મળતો નથી. તેનું કારણ એ છે કે દરેક ભૂમિકામાં તે ભૂમિકાને લાયકનાં કાર્ય કર્યા પછી જ આગળની ભૂમિકામાં પ્રવેશ કરી શકાય છે. આ સેમ્યગ્દષ્ટિની ભૂમિકામાં, તે પિતાના આશ્રિત માતા, પિતા, પત્ની, પુત્ર પુત્રી, બહેન, કુટુંબ તથા સ્વધર્મબંધુઓ, શ્રમણ સંઘ, અને ધર્મસ્થાને વિગેરેની સાર સંભાળ રાખવી, તેને નિભાવ કરે, તેમને આગળ. વધારવા વિગેરે સર્વજતની જોખમદારી તથા ફરજ સમ્ય-- દૃષ્ટિ જીવને માથે છે. એટલે તે તે, પાત્રની ગ્યતાના પ્રમાણમાં–જરૂરીયાતના પ્રમાણમાં તે સર્વની સેવા કરવી એટલે સમ્યગ્દષ્ટિ એ અનુકુળ ઉપશમ કરે જોઈએ પણ પ્રતિકુળ ઉપશમ નહિ કરે. પ્રતિકુળ, ઉપશમન તેનેકહે છે કે, જેનું વર્ણન ઉપર કહ્યું તેઓના બચાવ માટે ઉપેક્ષા કરવી, તે. સર્વને કે તેમાંથી કેદને સંહાર થતે જે...
છે, પરંતુ આ પ્રતિકુળ ઉપશમ, સમ્યગ્દષ્ટિ જીવે નહિ કરવું જોઈએ. પિતાની ફરજ બજાવવામાં , તે ઉપશમને એક બાજુ મૂકી પડે છે. પણ મૂકી દઈ આશ્રિતોને બચાવ કરવાને માર્ગ દેખીતે તે વિપરીત, લાગે છે, પણ આ ભૂમિકાવાળાને માટે તે વિપરીત નથી. ઇ . - ' તે તે આ કાર્ય કરવાથી જ આગંળ વધી શકેશે. આ કાર્ય કરતાં તેનું અશુભ કર્મ ઓછું થશે. કારણ કે
માં સ્વાર્થ નથી, જુઠું અભિમાન નથી. બુરી આશા નથી.. નિરપરાધીનું રક્ષણ છે, આશ્રિતોને બચાવ છે, ધર્મનું