________________
પ્રકૃતિ બંધ
-
૧૫૯
- આથી સમજી શકાય છે કે અતીન્દ્રિય એવા આત્મા -કર્મ વગેરે સંબધી વાસ્તવિકપણાની માન્યતા તે સર્વાનો પ્રત્યક્ષને વિષય છે. અને છાસ્થ છે, તેનું શ્રદ્ધાન કરી તે વિષયનું નિરૂપણ, લિંગ–અનુમાન તથા આગમ પ્રમાણને આધારે જ કરે છે. ' .. આ સંસારમાં જેટલી વસ્તુઓ છે તે સર્વને કઈ અલ્પજ્ઞ મનુષ્ય, પ્રત્યક્ષ યા અનુમાનથી જાણી શકતું નથી. કેટલીક વાતને તે બીજાના કહેવા ઉપર વિશ્વાસ રાખીને જ માનવી પડે છે. એવી રીતે કેટલાક સૂક્ષ્મ વિષયોને વીતરાગ સર્વજ્ઞ પુરૂષોનાં વચનામૃતથી સમૃદ્ધ શહેરોદ્વારા જ જાણી શકાય છે. આવા સર્વજ્ઞ કથિત આગમ પ્રમાણને સ્વીકાર તેનું નામ જે સમક્તિ છે. આ રીતનું સમક્તિ તે પક્ષ જ્ઞાન મૂલક હોવાથી શ્રદ્ધારૂપ છે. તે શ્રદ્ધા જ 'જૈન દર્શનમાં “સમ્યગ દર્શન” તરીકે ઓળખાય છે. જ્ઞાન અને વિવેકને સફળ બનાવનાર એક શ્રદ્ધા જ છે. શ્રદ્ધા એટલે સુદઢતા, એકનિષ્ટતા, પરિપૂર્ણ નિશ્ચળતા. “તમેવ સ રિ જ વિહિં પડ્યું ” “તે જ સાચું અને શંકા વિનાનું કે જે જિનોએ કહ્યું છે. ઈત્યાદિ ભાવના-શ્રદ્ધા જ ધર્મો જીવનનો પાયે છે. , - ','
• . આ શ્રદ્ધાસ્વરૂપ, સમ્ય દર્શનની પ્રાપ્તિને માર કમને જ જૈન દર્શનમાં' “ દર્શન મેહનીય કર્મ તરીકે ઓળખાવ્યું છે. - - - - - - , , ,