________________
૧
જૈન દર્શનના કમવાદ
હાલ સારે છે, પણ જડ સ્વભાવ હોવાથી છેવટે તે હૈય છે. એમ સમજે અને વર્તે છે.
મિથ્યા-ષ્ટિ કે અભવ્ય જે પદાર્થ દેખે તે વમાન પર્યાયને જુએ, પણ અતીત અનાગત કાળના પર્યાયાને તે જુએ નહિ, કારણકે તે ભૂતભાવિ પર્યંચાને માનતા નથી, તેા પછી જુએ શાના સમ્યગ્દષ્ટિભવ્ય તા વત્ત માન પર્યાચાને જોતાં ભૂતભાવિ પર્યાચાની અપેક્ષા રાખે છે. દ્રવ્યમાં વત્તમાન પર્યાયની વિશિષ્ટતા જોવા સાથે અતીત અનાગત પર્યાયાને જુએ તે જ્ઞાન, સમ્યજ્ઞાન કહેવાય. જૈનધર્મની આરાધનામાં જ્ઞાનાચાર રૂપે જ્ઞાનની આરાધના કરાય છે.
જ્ઞાન આરાધનના મુખ્ય દિવસ જ્ઞાન પચમી છે. આ આરાધનામાં ઈન્દ્રિયાના સંબધથી થતાં જે જ્ઞાન છે તેની તેટલા લક્ષ્ય પૂરતી આરાધના નથી. પણ સયજ્ઞાનની. અપેક્ષાએ જ આરાધ્યતા છે. જે ચક્ષુથી સમ્યગ્ દૃષ્ટિ જુએ તેજ ચક્ષુથી મિથ્યાસૃષ્ટિ જુએ, તે પણ તેમાં જ્ઞાન અને અજ્ઞાન એમ ભેદો પડે છે. અનાદિકાળથી જીવતુ જે જ્ઞાન, ભવ (સસાર) ભ્રમણ હેતુરૂપ હોય છે તે જ્ઞાન સમ્યજીનના પ્રભાવથી એક સમય માત્રમાં જ ભવનિવૃત્તિરૂપ
અની જાય છે.
જીવને નવપૂર્ણ સુધીનું જ્ઞાન હોય, પરન્તુ સમ્યકરહિત હાય તે તે જ્ઞાન નહી' હતાં અજ્ઞાન જ કહેવાય છે. અને ફક્ત અષ્ટ પ્રવચન માતા જેટલું જ્ઞાન પણ સમ્યકત્વ પૂર્ણાંક હોય તે તેટલુ જ્ઞાનપણુ જ્ઞાન કહેવાય છે.