________________
પ્રકૃતિ બંધ
-
૧૬૫
- -
-
-
- -
-
જે ઉલ્લાસ કે પ્રેમ પુત્રને થતું નથી, કારણકે તેમાં પરની અપેક્ષાએ માપણું છે. તેમ અહિ અભવ્ય મેક્ષાદિ તને કહે ખરા, પરંતુ “જીનેશ્વરે એમ કહે છે,” એ રીતે કહે. જેથી તેઓ જાણે છતાં મિથ્યાત્વી કહેવાય. આથી જ્ઞાન તે ભવ્ય કે અભને સરખું થાય, પણ દર્શન તે શ્રદ્ધા અર્થાત્ માનવું તે સરખું હેતું નથી. જેમ ભણાવનાર પંડિત તત્વાર્થાદિ ગ્રન્થ ભણાવે ખરા, પણ માને નહિ, - , જે જ્ઞાન, સદુ-અસદુના વિવેકને ન જણાવી શકે તે જ્ઞાન જ નથી, પણ અજ્ઞાન જ છે. અને તેથી જિનભદ્ર ગણિ ક્ષમાક્ષમણ મહારાજ કહે છે કે મિથ્યાષ્ટિનું જ્ઞાન તે અજ્ઞાન જ છે. સમ્યગ્દષ્ટિ અને મિથ્યાદષ્ટિ બંને ઘટપટ આદિ પદાર્થો, સરખી રીતે જાણે, પણ સમ્યગ્દષ્ટિ હેયપાદેયને વિશેષ વિવેક કરે. મિયાદષ્ટિને હેપાદેયને વિવેક ન હોય.
જેમ જિતશત્રુ રાજાને સુબુદ્ધિ મંત્રી સમ્યગદષ્ટિ હોવાથી પુદ્ગલનો રવભાવ અને પરિણામ જાણતું હતું. તેથી પિતાના રાજાને ભેજનનું આમંત્રણ આપી પુદ્ગલનું પરિસુમન સમજાવ્યું. સમ્યગૂદષ્ટિને એજ વિચાર થાય કે પુદ્ગલની હેયતાને ખ્યાલ રહેવું જોઈએ. • ઘટપટ આદિ પદાર્થ જાણવામાં સમ્યકત્ત્વી અને મિથ્યાત્વી અને સરખા પણ પરિણામમાં અને વર્તનમાં મિથ્યાદિ કહે કે આ ઘટ કેટલે સારો છે? આવું કહે, પણ સમ્યગૃષ્ટિ કહે કે