________________
--
-
-
-
-
પ્રકૃતિ બંધ
૧૧અમારા પર વિશ્વાસ રાખી દેવને દેવ માનવામાં પતગી“આની માફક અગ્નિમાં કૂદી ન પડે, પરંતુ સર્વ પ્રથમસર્વજ્ઞપણની, સુવર્ણની માફક પરીક્ષા કરીને ઈશ્વરના નિર્દોષ, નિષ્કલંક સ્વરૂપને વિચારી, પછી સર્વજ્ઞપણે માનવા તૈયાર બિને. જે તમારામાં એટલી પરીક્ષક શક્તિ ન હોય તેત્યાગી, નિઃસ્વાથી, શુદ્ધોપદેશક, તત્વદશી મહર્ષિગણ જે કહે તેને ધ્યાનમાં રાખી તેમના અનુસાર આચરણ કરાતે જ પોતાના હિતની સાધના કરી શકશે. .
અહીં સહેજે પ્રશ્ન ઉપસ્થિત થાય જ કે જૈનદર્શનમાં એક તરફ શ્રદ્ધાની વાત છે, અને બીજી તરફ પરીક્ષાની વાત છે. આમ પરસ્પર બન્ને વિરોધી વાત શા માટે? પરીક્ષામાં તે પિતાનું મન માને તે જ કબુલવાનું છે અને શ્રદ્ધામાં તે, મન માને કે ન માને તે પણ માન્ચે જ છૂટકે! પરીક્ષા અને શ્રદ્ધા અને તે સામસામી દિશામાં રહેનારા છે. જેથી શ્રદ્ધા તથા પરીક્ષા બેય વાત કરવી તે તે ખીચડે કર્યો ગણાય. જૈનદર્શન સિવાય અન્ય તે એકલી શ્રદ્ધાની અગર એકલી પરીક્ષાની વાત કરે છે, જ્યારે જિનદર્શનમાં અને વાત શા માટે? * આનું સમાધાન એ છે કે જૈનદર્શનમાં યથાર્થતત્વના કહેનાર અંગે પરીક્ષાનું કથન છે અને યથાર્થતત્ત્વના સ્વીકાર અને શ્રદ્ધાનું કથન છે. . - જૈનદર્શનમાં દેવ, ગુરૂ અને ધર્મ ત્રણે તનીપરીક્ષાની પ્રથમ સંપૂર્ણ છૂટ છે. જિનદર્શન કહે છે કે