________________
૧૮૮
જૈન દર્શનને કર્મવાદ સ્થાપિત જે શાસન તે જૈનશાસન. તે શાસનને અનુસરના–માન્ય રાખનારે-શિરસાવદ્ય સ્વીકારનારે તે જૈન.
આ રીતે સમ્યક્ત્વની પરીક્ષા તે યથાર્થ તત્ત્વથી, યથાર્થ તત્વની પરીક્ષા તે તરવના પ્રરૂપકથી, તત્વના પ્રરૂપકની પરીક્ષા તે રાગદ્વેષાદિ અઢાર દૂષણ રહિત જીવનથી સ્વીકાર-નાર જે દર્શન તેજ જૈનદર્શન છે, આવા જનદર્શનને પ્રાપ્ત કરનારે મનુષ્ય ક્ત જનદર્શનને પામીને મગરૂબી બની અન્ય મિથ્યાત્વી છે અને હું સમક્તિી છે એ અભિમાની ન બને. પરંતુ જેનદનમાં પ્રરૂપિત તત્ત્વોનુસાર પિતે હેય
સેય અને ઉપાદેયના વિવેકવાળે છે કે નહીં તેની જ સાવચેતી રાખે.
આજે તે મિથ્યા માન્યતા કરતાં મિથ્યાત્વ નામથી ઘણા ભડકે છે. મિથ્યા માન્યતા ધરાવવામાં પોતાને જેટલું દુઃખ થતું નથી તેથી કઈ ગણું દુઃખ પિતાને કઈ સિચ્યા
ત્ની કહે તેમાં છે. આત્માથી જીવ તે પિતાને કઈ મિથ્યાત્વી કહે કે સમ્યકત્વી કહે તેને ખ્યાલ નહીં કરતાં મારી કઈ પણ માન્યતા મિથ્યા તે નહીં હોય ને ? અતીન્દ્રિય તત્ત્વોની માન્યતા જેના બતાવેલ માર્ગથી સ્વીકારી હું ચાલી રહ્યો છું તે માર્ગના પ્રરૂપક છદ્મસ્થ હતા કે સર્વજ્ઞ હતા? તેમનું જીવન રાગ-દ્વેષાદિ અઢાર દૂષણ રહિત હતું કે કંઈ પણ દૂષણ સહિત હતું? આ બધી વિચારણા, પૂર્વગ્રહ છેડીને કરનાર જ સત્યભાગને અપનાવી શકે.