________________
૧૫૮
જૈન દર્શનને કર્મવાદ - ભાવિકાળનું કશું ય એમનાથી છવું ન હોય. આ મહાત્મા
એની આશા કે તૃષ્ણ બિલ દૂર થઈ ગયેલી હોય છે. '. આથી તેઓને કંઈ પણ બાબત પર કશી જ 'નિસ્બત રહેતી નથી. એટલે જ તેઓ નિર્મળ જ્ઞાનવડે
જગતના જીવનું કલ્યાણ થાય તે માર્ગ બતાવે છે. - છે. તેઓને 'કદી કેઈપણ બાબતમાં જુઠું બોલવાની કે કોઈનીચે ખુશામત કરવાની અથવા છેતરપીંડી કરવાની લવલેશ પણ જરૂર રહેતી નથી. જુઠી વાણી તેઓની જ હોય કે જેમાં રાગાદિ દે વિદ્યમાન હોય. ની -અભાવમાં જુઠી વાણી ઘટી શકે જ નહિ. .. :
આથી જ કેવલજ્ઞાની મહાત્માના વચનમાં જુઠાણને અસંભવ જ હોય. એ વચન પ્રમાણિક જ હોય. આવા વીતરાગ સર્વાના વચનસંગ્રહરૂપ શાસ્ત્રદ્વારા જ જીવાદિ - નવતવને તરવરૂપે સમજી શકાય છે. અતીન્દ્રિય વસ્તુના -બેધ અંગે શ્રીમાન હરિભદ્રસૂરીજી મહારાજ . ગશતક” નામે ગ્રંથમાં કહે છે કે -', , , 'एयंपुण निच्छयओ, अइसयनाणी.वियाणई नवरं । इयरो वियलिंगेहि, उवउत्तो तेण भणिएणं ॥
એ આત્મા અને કર્મના સંબંધની બાબતને નિશ્ચયથી–પ્રત્યક્ષપણે કેવલ, સતિશયજ્ઞાની–પૂર્ણજ્ઞાની જ જાણે છે. અને બીજા છદ્મસ્થ છે પણ અનુમાન જ્ઞાનથી તેમ જ કેવલિકથિત શાસ્ત્ર જ્ઞાનથી એ બાબતે જાણે છે. -