________________
જૈન દર્શન કર્મવાદ પ્રમાણમાં દરેક " એને હોય છે. પરંતુ શાતા વેદનીય પ્રમાણ દેવ અને મનુષ્યગતિમાં વિશેષ હોય. અને અશાત વેદનીયનું પ્રમાણનારક અને તિરોગતિમાં વિશેષ હોય છે. * અહીં સમજવું જોરૂરી છે કે વેદનીય કર્મ વડે સુખ અને દુઃખનાં કારણે પ્રાપ્ત થાય છે. અને તે દ્વારા શાતા . –અશાતા અનુભવાય છે. પણું સુખના કારણમાં પ્રીતિ અને દુખના કીરણમાં અપ્રીતિ થવી તે વેદનીયે કર્મનું ફળ નથી. પ્રીતિ–અપ્રીતિ થવી તેને મેહનીય કર્મનો વ્યાપાર સમજ. ,
આ વેદનીયકર્મ આંત્માના અક્ષયસ્ખ ગુણનું આવરણ કરનાર છે. આત્માને વિષય નિરપેક્ષ સ્વરૂપસુખને અનુંભવ તે કોઈપણ કર્મના ઉદય વિના જ સ્વતઃ થાય છે.
એવા પ્રકારનું વિશુદ્ધ સુખ જ આત્માને સ્વધર્મ છે. ' - મેહનીય કર્મ –
ન્ય, ધન, કુટુંબ ઇત્યાદિ ભોતિક સામગ્રીઓમાં આત્માને મુંઝવનાર-લલચાવનાર કર્મનું નામ મોહનીય કર્મ છે. • }, , આ કર્મની શાસ્ત્રકારોએ મદિરા સાથે તુલના કરી છે. મદિરા પીધેલ મનુષ્ય, કેફનાં. આવેશમાં જેમ માતાને - સ્ત્રી તરીકે અને સ્ત્રીને માતા તરીકે પણ ગણવામાં પ્રવૃત્ત - થાય છે, અનેક અનાચારેનું સેવન કરે છે, તેમ મેહનીય કર્મથી પરવશ થયેલ પ્રાણી રગમાં અંધ થઈ વિવેક