________________
૨૦
જૈન દર્શોનના કવાદ
વણાઓના પુદ્ગલ સ્ક" સ્થળે સ્થળે ભરચક હોવા છતાં પણ કાણુ વણાના સ્કધામાંથી ક`રૂપે પરિણામ પામેલ -પુદ્ગલ સ્કધાના સચાગ વિનાના આત્મા, આઠે ગ્રહણ ચેાગ્ય પુદ્ગલ વણાના સ્કામાંથી શરીરાદ્વિરૂપે પરિણમન કરતા નથી. એટલે દૃશ્ય જગતના પદાર્થોના પરિણમનમાં અગરતા જીવના ભિન્ન ભિન્ન પ્રકારના આત્મિક, શારીરિક, વાચિક અને માનસિક વિકાસના નારાધમાં મુખ્ય તત્ત્વપે કામણુ વ ણુાના સ્કંધસમુહેામાંથી પરિણમનપામેલ કમ દ્રવ્ય જ ભાગ ભજવી રહ્યું છે. જગતમાં જે જે દ્રચૈાના જે જે ગુણા અને પર્યાયેા છે તે તમામ દ્રબ્યાગુણા અને પર્યોચૈાથી જીવને અનભિજ્ઞ રાખનાર પેાતાની સાથે કરૂપે સમિશ્રિત ખની રહેલ પુદ્દગલ દ્રવ્ય જ છે. તે અનભિજ્ઞતા જ જીવને દુઃખદાયી છે. એટલે દુઃખના મૂળ તે ક રૂપ પુદ્ગલ દ્રવ્યને જાણનાર, અને સમજનાર જ તેના સયેાગથી મુક્ત ખની શકે છે. તે કરૂપે પરિણત થતા કામણુ વગણાના પુદ્ગલ ધા આત્માની સાથે કેવી રીતે વળગે છે, ચાંટે છે તે આગળ વિચારીશું. અહી તે એટલુ જ સ્પષ્ટ કરવું જરૂરી છે કે શરીર, વાસાચ્છવાસ, વચન અને વિચાર રૂપ પુગલ પરિણમન, જીવના પ્રયત્નથી જ થતું હાવાથી “પ્રયોગ પરિણમન” કહેવાય છે. અને તે પ્રયાગ પરિણમિત પુદ્ગલ ધામાંથી જુદાજુદા સમયે જુદાજુદા વૈજ્ઞાનિકે ભિન્ન ભિન્ન આવિષ્કારા દ્વારા ભૌતિક સામગ્રીમાં ઉપયેગી જે પુદ્દગલરચના કરે છે તે મિશ્ર પરિણમન કહેવાય છે, જો કે પ્રયોગ અને મિશ્ર અને