________________
૧૨૪
જૈન દર્શનાને કર્મવાદ
-.
..
-
છે. એ રીતે કેશિષ કરનારાઓ જ સર્વજ્ઞ બન્યા છે અને અનસે. તથા શાશ્વત સુખના ભોક્તા બની શકશે. • ભિન્ન ભિન્ન સ્વરૂપે થતું પુદ્ગલ પરિણમન યા પુદુગલ આવિષ્કાર થવામાં પરમાણુની વૃદ્ધિ અને ન્યૂન થવાની રીત, પરમાણુની અનંત શક્તિઓનું વર્ણન, પુગલની ૨૮ સૂક્ષ્મ વગણાઓ, ગ્રાહ્ય–અગ્રાહ્ય વર્ગણાઓ,
અચિત મહાઔધે, વિવિધ પરિણામે, આ બધાનું .શાસ્ત્રીયવર્ણન, પદ્ધત્તિસર, વિસ્તારપૂર્વક સૂક્ષ્મ વિચારથી જૈન શાસ્ત્રમાં આજે પણ એટલું બધું જોવામાં આવે છે કે જગતના અન્ય કેઈ ગ્રંથમાં નથી. કઈ પણ વૈજ્ઞાનિક શોધી શકે તેમ નથી. પરંતુ તે વાંચવામાં–વિચારવામાં– સમજવામાં નથી કે ટાઈમ લેતું કે નથી કે ટાઈમ લેવાની આવશ્યક્તા સમજતું. ભારતની અમૂલ્ય સમૃદ્ધિરૂપ આ જન શાસ્ત્રરૂપી ધન, આધુનિક કાળે બકરીની કેટે આધેલા મણિ રત્ન જેવું થઈ ગયું છે. વધુ અફસોસની વાત તે એ છે કે જૈન સમાજને પણ બહોળા વર્ગ આ વસ્તુથી બિલકુલ અજ્ઞાત છે. ધનિકોને ધન પ્રવાહ, ઉપદેશકેને ઉપદેશપ્રવાહ, બુદ્ધિમાનને બુદ્ધિ પ્રવાહ આજે કઈ - અન્ય માર્ગો જ વહી રહ્યા છે. એટલે જન શાસ્ત્રને આ વિષય દિનપ્રતિદીન ભૂલાતે જ જાય છે.
પ્રસંગેપાત અહીં આટલે વિષયાંતર કરે પડશે છે. મુળ વાત તે આપણે અહીં કર્મ અંગે વિચારવાની છે. એટલે કર્મ એ શું ચીજ છે, શામાંથી તૈયાર થાય છે,