________________
૧૨૨
જૈન દર્શનને કર્મવાદ
ત્રિકાલિક ગુણ અને પર્યાને જાણવાની શક્તિવાળા છે. કોઈ પણ કાળે સામાન્ય મનુષ્ય આવિષ્કારિત કઈ પણ આવિષ્કાર સર્વજ્ઞ દેવાથી અજ્ઞાત હતો જ નથી. અજ્ઞાત હોય તે સર્વજ્ઞ કહી શકાય જ નહીં. વળી અનંતાનંત આવિષ્કારે કુદરતના પડદા પાછળ જગતજીથી અજાણુરૂપે છે તે પણ તમામ, સર્વજ્ઞ દેવેથી તે જ્ઞાત જ છે. પરંતુ પ્રગથી સિદ્ધ બતાવવા જતાં વાસનાને ભૂખ્યા, તૃષ્ણને દાઝ મનુષ્ય એનાથી અનર્થ મચાવી દે છે! અરે કદાચ! વિશ્વને સંહાર કરવામાં પણ એ શક્તિઓ ખચી નાખે છે. આજની વૈજ્ઞાનિક સિદ્ધિઓ પાછળ તે અઢળક દ્રવ્ય અને કાળ વ્યય થાય છે. છતાં પણ સફલતા તે અનિ‘શ્ચિત બને છે.
જ્યારે ભૂતકાળમાં તે તાંબા કે ચાંદીનું સેનું છાનાવવાના, અમુક શબ્દપ્રયોગ દ્વારા જગતમાં ઉપસ્થિત મુશ્કેલીઓને દૂર હટાવવાના, દેવતાઓને વશ કરવાના, ભુતલ કે આકાશમાં ઉડ્ડયન કરવાના પદુગલિક આવિષ્કારે બીલકુલ મામુલી દ્રવ્ય અને કાળવ્યયથી ભારતના ' સંતે કરતા હતા. છતાં પણ આ ભૌતિક આવિષ્કારો કરતાં આત્મિક આવિષ્કારની મહત્તા તે સમયે વિશેષ હતી. એટલે આવા આવિષ્કારેને વ્યય, પરાર્થને વિસરી સ્વાર્થ વૃદ્ધિમાં કે દયા–દાન–સહાનુભુતિ અને પરોપકારને ભૂલી જઈ સંગ્રહવૃત્તિમાં ન હતે.
એવા આવિષ્કાના ઉપયોગમાં ભેગની લાલસા કે અસતેષની. જવાલા નહતી, અહંભાવ–સ્વાર્થ અને ભયને