________________
- પ્રતિ બધ છે.
* પફ -- -- -- -- =- - --
. . શક્તિ અને આસક્તિ જે નિદ્રામાં હોય તેને ત્યાનગૃદ્ધિ કહેવાય છે. - , નિદ્રાના સદુલ્લામાં પ્રથમસંધયણ બળવાળાને વાસુદેવના અર્ધબળ જેટલી શક્તિ પ્રાપ્ત થાય છે. તે સિવાયના સઘયણવાળાને પૂણ બમણું બળ પ્રાપ્ત થાય છે.
આ નિદ્રાવાળે મનુષ્ય નિદ્રાવસ્થાસહિત ઊઠીને ભયંકર, * કામ પણ કરી નાખે છે. આવી નિદ્રાના દાખલા શાસ્ત્રમાં
ઘણાય મળી આવે છે. અને વર્તમાન કાળે પણ તેવી સિદ્ધાવાળા દાખલા સાંભળવામાં આવે છે. જે એક વખત ગોરખપુરથી પ્રગટ થતા હીન્દી કલ્યાણ માસિક છાપામાં વાંચવામાં આવ્યા હતા. ' * જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મને બંધ હેતુઓ એક જ હેવાથી અને કર્મો સાથે એક જ હતુથી બંધાય છે. એટલે ઇન્દ્રિયેની શક્તિની જૂનપણે પ્રાપ્તિ પણ એ તે બને કર્મોનું ફળ ગણાય.
એકેન્દ્રિયે જીને રસન, ઘાણ, ચક્ષુ અને શ્રોત્રના વિષયરૂપ લબ્ધિ અને ઉપગનું પ્રાય:આવરણ હોય છે. બે ઈન્દ્રિય અને ઘણું ચક્ષુ અને શ્રોત્રેન્દ્રિય લબ્ધિ અને ઉપવેગનું, તેઈન્દ્રિયોને ચડ્યું અને શ્રેત્રનાલબ્ધિ અને ઉપગલું ચઉરિન્દ્રિય અને શ્રોત્રેન્દ્રિય સંબંધી લબ્ધિ અને ઉપગનું આવરણ હોય છે. અને કુષ્ઠાદિ વ્યાધિ વર્ડ પીંડીત થતા શરીરની અપેક્ષાએ સ્પર્શેન્દ્રિય લબ્ધિ અને ‘ ગનું આવરણ સર્વજીને પણ હોઈ શકે છે. વળી