________________
૧૫૨
• = =
જૈન દર્શનનો કવાદ
!
તે કેવલદશ ન, તેનું આચ્છાદન કરનાર કમ' તે કેવલ
1r
'
દર્શનાવરણીય ક...
પ જે અવસ્થામાં, ચપટીવગાડવા, માત્રવર્ડ પ્રાણી જાગૃત થાય એવી નિદ્રારૂપે વેદાતુ ઈન્દ્રિય દર્શનનુ આવરણ કરનારૂં કમ, તે નિદ્રાવેદનીય દશનાવરણીય કમ કહેવાય છે.
'
૬. ગમે તેમ ઢ ઢાળવા છતાં મહામુશ્કેલીએ જાગે, એવી નિદ્રારૂપે વેદાતુ ઈન્દ્રિયદર્શનનું આવરણ કરનારૂ ક . તે નિદ્રા-નિદ્રાવેદનીય દર્શનાવરણીય ક કહેવાય છે.
૭, બેઠાબેઠા કે ઉભાઉભા પણ નિદ્રાધીન કરનારૂ કમ, તે પ્રચલા વેદનીય દશ નાવરણીય કમ કહેવાય છે.
R
ત્
}}
J ',
</! ^
ચાલતાં ચાલતાં કે કામકાજ કરતાં પણ નિદ્રાધીન કરનારૂ કેમ તે પ્રચલા પંચલાવેદનીય દશનાવરણીય કેમ કહેવાય છે.
3
૯ દિવસે ચિંતવેલુ કામ રાત્રે નિદ્રિત અવસ્થામાં ઉઠી કરવાવાળા જીવની નિદ્રાને “થીદ્ધી” નિદ્રા કહેવાય છે. એવી નિદ્નારૂપે વેદાતુ કમ થીણુધ્ધીવેદનીય દશનાવરણીય કહેવાય છે.
ܝ
થીણુદ્ધી માટે ત્યાનદ્ધિસ્ત્યાનગૃદ્ધિ એવા શબ્દો પણ છે.. ત્યાન એકઠી થયેલી ઘાટી થયેલી, થીજી ગયેલી. ઋદ્ધિ શક્તિ. વૃદ્ધિ આસક્તિ અર્થાત્ એકઠી થયેલી આત્મ