________________
૧૪૮
જૈન દર્શનને કર્મવાદ - - આશાવરણીય કર્મોનું આચ્છાદને ગમે તેટલું આત્મપ્રદેસ પર હેવા છતાં જીવની જ્ઞાનમાત્રા બીસ્કુલ તે કયારેય પણ ઢકાઈ જતી નથી. થોડીઘણી “જ્ઞાનમાત્રા તે. સદાના માટે જીવમાં ખુલ્લી જ રહે છે. એટલે કેવલજ્ઞાનાવરહણીય કર્મવડે કેવલજ્ઞાનનું આચ્છાદને “થવા છતાં પણ ફાનો ખુલ્લે રહેલે પ્રકાશ, અવધિ અને મને પર્યધે જ્ઞાનવરણીય કર્મ વડે આવરાય છે. *
- - * . ત્યારબાદ પણ ખુલ્લા રહેલા પ્રકાસનું મતિ અને શ્રત જ્ઞાનાવરણીય કર્મ તે આવરણ બને છેતેમ છતાં પણ ખુલી રહેલા મતિ અને શ્રુત જ્ઞાનના ક્ષપશમરૂપ યથા શિક્તિ પ્રકાશ વડે સર્વ જીવોને પિતાને વ્યવહાર ચાલે છે. દર્શનાવરણીય_
, આ કમને સ્વભાવ, જીવના દર્શન ગુણને આચ્છાદન કરનાર છે. જ્ઞાનનું આવરણ તે જ્ઞાનાવરણીય અને દર્શનનું આધંરણ તે દેશનાવરહીયા , અહીં આવરણ કર્મનું અસ્તિત્વ તે જ્ઞાન અને દર્શન નના હિસાબે જ છે. આવરણ પામનારી ચીજ હોય તેજ આવરણ કરનારી ચીજ હોઈ શકે..
1
.
T
-
•
આવરણ પામનારી ચીજ જ ન હોય તે આવરણ કરનારી ચીજ આવરણ પણ શાનું કરે? માટે જ્ઞાનાવરણીય તે જ્ઞાનનું આવરણ કરનાર હોવાથી જ્ઞાનની સંખ્યા પ્રમાણુ જ