________________
૧૧૮
જૈન દર્શનને કર્મવાદ
-
-
-
-
- -
જીવની ભિન્ન ભિન્ન વૃત્તિને અનુસાર જીવની અવસ્થાઓ પણ ભિન્ન ભિન્ન પ્રકારે કેવી રીતે બની રહે છે. એને સ્પષ્ટ ખ્યાલ જૈન દર્શનમાંથી મળી રહે છે. એ અવસ્થાઓના આધારે તના નવભેદ પણ જૈન દર્શનમાં કહ્યા છે. જીવ-અછવ-પુ –પાપ–આશ્રવ–સંવર–નિર્જ મધ અને મેક્ષ એ નવભેદમાં અમુક અવસ્થા જીવની. પિતાની જ છે, અમુક બનેની મિશ્રિત અવસ્થાઓ છે, અને અમુક અજીવની અવસ્થા છે. આ રીતે વિભિન્ન તાની માન્યતા વિભિન્ન દષ્ટિકોણથી છે. - જેકે જૈનદર્શનની માન્યતાનુસાર મુખ્ય રૂપથી જીવ અને અજીવ અગર ચેતન અને જડ એ બેજ તત્વ છે. પરંતુ એ મને તોના વિશ્લેષણુ યા અવસ્થા વિશેષથી. ભિન્ન ભિન સંખ્યક તત્ત્વોની રચના થા બોધ થઈ શકે છે. * : જીવની દુઃખ પ્રાપ્ત અવસ્થાનું મુય કારણ પુદ્ગલ " દ્રવ્ય હાઈ પુદ્ગલ દ્રવ્યનું વિસ્તૃત વર્ણન જૈન દર્શનમાં - બતાવવામાં આવ્યું છે. પુદ્ગલ દ્રવ્યનું સ્વરૂપ સમજી
શકનાર જ જગતની વિચિત્રતાને ખ્યાલ પ્રાપ્ત કરી શકે છે. * જગતમાં જે કઈ દશ્ય પદાર્થો છે તે સર્વ અને શરીર શ્વાસે છૂવાસ, શબ્દ અને વિચાર એ સર્વ પુદ્ગલ દ્રવ્યનું જ પરિણમન છે. જુદા જુદા સમયે વિજ્ઞાનિકે જે આવિષ્કારે કરે છે તે શરીર, શબ્દ અને વિચાર રૂપે પરિણિત પુદ્ગલેમાંથી જ કરે છે. અને જગતને આશ્ચર્ય મુગ્ધ બનાવે છે. પરંતુ શરિરાનુિં પરિણુમન, શામાંથી થાય છે તે વૈજ્ઞાનિકે જાણું શકતા નથી. અમુક સંખ્યા પ્રમાણુ પરમાણુ સમુહ