________________
પુદ્ગલ વણાઓનુ સ્વરૂપ અને વૈજ્ઞાનિક વિચારણા
૧૦૧
નુસાર સ્નિગ્ધતા અને ઋણ વિદ્યુત ( નેગેટીવ) એ ઋક્ષતા કહી શકાય છે. એટલે જૈનર્દેશને સ્નિગ્ધત્વ અને ઋક્ષત્વના નામથી અને વિજ્ઞાને ઘનવિદ્યુત અને ઋણવિદ્યુતના નામથી પટ્ટાના એ ધમૅને જણાવ્યા છે.
વિજ્ઞાન કહે છે કે, દરેક ચીજ જુદી જુદી જાતના પરમાણુઓના પરસ્પર મિલન અને સચેાગથી બનેલી છે. પણ પ્રકાશ, ગરમી, વિદ્યુત વગેરેને પદાથ ગણવામાં આવતા નથી. એ તે શક્તિઓ છે. એ શક્તિએ આ પરમાણુઓના સઘર્ષની જ છે.
જૈનદર્શનમાં આ હેક્તિ અનાદિ કાળથી માન્ય છે. વિજલીશુ છે ? એ વિષયમાં જૈન દર્શનકાર કહે છે કે “નિષત્વનુળ નિમિત્તો વિદ્યુત્ ” સ્નિગ્ધ અને ક્ષ ગુણવાળા કાના સચાગથી વિજલી પેટ્ઠા થાય છે. ડૉ. . એલ શીલે લંડનથી પ્રકાશિત પેાતાના પુસ્તક Positive science of Ancient Hindus માં સ્પષ્ટ લખ્યુ છે કે, જૈન દર્શનકાર આ વાતને સારી રીતે જાણતા હતા કે પાઝીટિવ અને નિગેટિવ વિદ્યુત્કણેાના મળવાથી વિદ્યુતની ઉત્પત્તિ થાય છે.
આ રીતે પુદ્ગલ દ્રવ્યની કેટલીક વાતે જૈન દર્શનમાં એવી છે કે આધુનિક વિજ્ઞાન દૃષ્ટિથી પણ યથાર્થ છે. પિ વજ્ઞાનિક પદ્ધતિથી જૈનાચાર્ય. કાઈપણ પ્રકારના આવિષ્કા રાત્મક પ્રયાગ ન કરી શકે, પરંતુ જૈનદર્શનની પુગલ અંગેની દૃષ્ટિ એટલી સૂક્ષ્મ તથા અગ્રાહી છે કે તેની