________________
જૈન દર્શનને ક વાદ
ઋણાણુની સરખામણીમાં ધનાણુ ખુખ જ વજનદાર હાય છે. એક ઘનાણુનું વજન ૧૮૪૦ - ઋણાણુના વજન અરામર હોય છે. આવે! વજનદાર ઘનાણુ, ઋણાણુને પોતાના તરફ આકષી લે છે. આ આકષ ણુ અસમાન વિદ્યુતભારનું જ છે. ઋણાણુમાં ઋણ વિદ્યુત હાય છે, અને નાભિમાં ઘન વિદ્યુત હાય છે. આને કારણે નાભિ તે ઋણાણુને સતત ખેંચ્યા કરે છે. આ હિસાબે સમજી શકાય છે કે વિદ્યુત્ આકષ ણુને કારણે જ ઋણાણુએ અને ઘનાણુએ એકબીજાને ખેંચતા હોય છે. ઘનવિદ્યુતવાળા અશાને નાણુ કહેવાય છે. એક પરમાણુના વિષયમાં પટ્ટાને અનુસાર ઘનાણુની સખ્યા વિવિધ પ્રકારની હાય છે. જેમકે પ્રાણવાયુમાં આઠ ઘનાણુ હોય છે. આ આઠે ઘનાણુ તે ઘનવિદ્યુતવાળા એટલે જૈનદર્શનાનુસાર સ્નિગ્ધ સ્પર્શવાળા હાય છે. જેથી નાણુ ( પ્રેાટાન ), સ્નિગ્ધની સાથે સ્નિગ્ધનુ ઉદાહરણુ ખની જાય છે. શુન્યાણુ (ન્યુટન) તે વિજ્ઞાન, ઘનાણુ અને ઋણાણુ એમ બે વિદ્યુત કર્ણાના અનેલા કહે છે. શુન્યાણમાં ઘન વિદ્યુત ( પાઝીટીવ) અને ઋણુ વિદ્યુત (નેગેટીવ)એ અને વિદ્યુતવાલા કણા એકી ભાવરૂપે મળેલા હાવાથી જનદશ નાનુસાર સ્નિગ્ધ અને ઋક્ષ અધનનુ' ઉદાહરણ શુન્યાણુ (ન્યુટ્રાન) ખની જાય છે. કેવળ ઋણાણુઓના સમુદાયના પિરણામરૂપ ઋણાણુ ( એલેકટ્રોન ) તે જૈનનાનુસાર ઋક્ષની સાથે ઋક્ષના અધનનું ઉદાહરણ છે. ક્ષ વિદ્યુતવાળા અશાને ઋણાણુ કહેવાય છે.
ઋક્ષ
આમાં ઘન વિદ્યુત (પાઝીટીવ ) જનર્દેશનની સજ્ઞા
૧૦૦