________________
તત્વજ્ઞાન દ્વારા પદાર્થના મૌલિક તત્વની સમજ
૧૦૭
--
-
તત્ત્વજ્ઞાન અને વિજ્ઞાનમાં માટે તફાવત છે. તત્ત્વજ્ઞાન વ્યાપક છે અને લાખો વિજ્ઞાને તેના પેટામાં સમાય. છે. શોધાયું હોય તેના કરતાં પણ અનંતગણું અણશેઠું સદાના માટે વિજ્ઞાનમાં રહી જાય છે. કેઈપણ એક સાયન્સયા તે કેઈપણ એક વિષયના પદ્ધત્તિસર શાસ્ત્રને વિજ્ઞાન. કહેવાય છે. એવા ભિન્ન ભિન્ન સાયન્સવેત્તાઓને પુછીચે તે તેઓ કહે છે કે અમને અમારા વિષયમાં બહુ જ ઓછું જ્ઞાન છે. મને વિજ્ઞાનના ધુરંધર વિદ્વાનને પૂછે તે. તેઓ કહેશે કે આજ સુધી અમે અને અમારા પૂર્વજોએ. હજારો વર્ષ પ્રયત્ન કરી માનવ મનના વિષયમાં બહુ જ્ઞાન પ્રાપ્ત કર્યું છે. પરંતુ જેટલું અમને એ વિષયમાં માલુમ પડ્યું છે, તેની અપેક્ષાએ કેઈગણું અધિક અમને માલુમ નથી, મેટા મેટા મોટા ચિકિત્સકે જુના અનુભવને લાભ. ઉઠાવીને તથા પિતાનું સમસ્ત આયુષ્ય તેજ વિષયની અનુભવ પ્રાપ્તિમાં વ્યતીત કરીને પણ એવા પરિણામ પર પહેંચે છે કે અમને શરીરનું બહુ જ ઓછું જ્ઞાન છે. કેઈને કોઈ રેગ-'એ આવી જાય છે કે તેમના સર્વજ્ઞાનને અજ્ઞાનમાં પરિવર્તન કરી દે છે. અને તે સમજે છે કે જે કંઈ આજ સુધી જાણ્યું હતું તે ઠીક નહીં હતું. શરીરમાં હજારે અંગ એવાં છે કે જેને “શરીરવેત્તાઓઝ મે પણ પત્તો હતો નથી. એવી રીતે અન્ય પ્રકારના વિજ્ઞા— શાસ્ત્રના પણ એજ હાલ છે. તો પછી કેવી રીતે કહી શકય કે વૈજ્ઞાનિકનું જ્ઞાન પૂર્ણ છે. જેઓ પિતાનું સમસ્ત.