________________
પગલ, વણાઓનું સ્વરૂપ અને વૈજ્ઞાનિક વિચારણા
૮૭
કાળના યથાસ્થિત, સ્વરૂપને સંપૂર્ણપણે દર્શાવવાની શક્તિ વાળા છે એવા દ્રઢ વિશ્વાસી તે આત્માથી જ બને છે.
જેઓને જ્ઞાનને ક્ષપશમ ઓછો હોય છે તેવા દ્રઢ ધમી જીવે તે, સર્વ દેવો પ્રત્યે શ્રદ્ધાળુ હેવાના સ્વભાવથી જ તે હકિકત પિતાની બુદ્ધિમાં નહીં સમજાતી હેવા છતાં પણ વસ્તુનું વાસ્તવિક સ્વરૂપ તે સર્વ દેવોએ કહ્યું છે તેવું જ હોઈ શકે છે, એવી માન્યતાવાળા હોય છે. પરંતું પાશ્ચાત્ય કેળવણુના દેસે વર્ષના પ્રભાવે આપણું શિક્ષિત ગણાતા કેટલાક વર્ગમાં એક એવી ભ્રામક માન્યતા રૂઢ થવા પામી છે કે, આપણાં શાસ્ત્રોમાં, આવી રીતે કહેલી સૂક્ષ્મહકિકત તે ગપ્પા વગર બીજું કંઈ નથી. વાંચ્યા વિનાવિચાર્યા વિના, તુલના કર્યા વિના, સમજ્યા વિના, સર્વ - ખોટું છે એમ કહી દેવામાં હોશિયારી માનતા અને માત્ર તુચ્છ વિજ્ઞાન પર જ વિશ્વાસુ રહેતા આપણા એ સવાર. શાસ્ત્રોક્ત હકિકતને પાશ્ચાત્ય વૈજ્ઞાનિકની સંમતિની અને એમાં રહેલાં રહેશ્યના સ્વીકારની મહેર લાગે ત્યારેજ વસ્તુની -- તે માન્યતા સહર્ષ સ્વીકારે છે. પરંતુ અહિ વિચારેલ પરમાણુ, સ્ક વર્ગણાઓ વિગેરે હકિકતનું શાસ્ત્રીય વર્ણન વિસ્તાર પૂર્વક, પદ્ધતિસર, સૂક્ષ્મ વિચારથી ભરપૂર, જૈન શાસ્ત્રમાં એટલું બધું છે કે અન્ય કેઈશાત્રામાં પણ નથી. આધુનિક વિજ્ઞાનિકે તે તેને સંપૂર્ણપણે શોધી શકે જ નહિ.
પરમાવાદ અંગે આધુનિક વિજ્ઞાને કરેલી શોધ જૈન શાસ્ત્રરૂપી, સમુદ્ર પાસે એક જલ બિન્દુ તુલ્ય છે. છતાં પણ જન. શાસ્ત્રમાં કહેલી પુદ્ગલ દ્રવ્ય અગેની હકિકતમાં