________________
૯૪
જૈન દર્શન કર્મવાદ
પ્રટેન તથા પ્રોટેનમાંથી ચૂંટેન અને પિનની માન્યતાએ તેને સ્પષ્ટ પૂરાવે છે.
ભગવાન મહાવીરદેવે પણ પરમાણુને અવિભાજ્ય, અચછેદ્ય, અભેદ્ય, અદાહ્ય અને અગ્રાહ્ય બતાવ્યો છે. પરંતુ વિશેષમાં બતાવ્યું છે કે તે ઈન્દ્રિયગ્રાહી અને પ્રગને વિષય છે જ નહીં. જે અણુ ઉપર પ્રયોગ થઈ શકે તેને પરમાણુ કહી શકાય જ નહીં. આ-વ્યાખ્યા અનુસાર જમ દર્શનને માન્ય પરમાણુ, અખંડ હિતે, છે, અને રહેશે. જ્યારે વિજ્ઞાને માની લીધેલ પરમાણુ તૂટી ગયો છે.
જેનશાસ્ત્ર તે કહે છે કે, મનુષ્યકૃત કેઈપણ ક્રિયા અને ગતિ તે પરમાણુમાં હિઈ શકતી જ નથી. મનુષ્ય -તે ફક્ત અનંતપ્રદેશી સૂમ સ્કંધ -ઉપર જ પ્રયોગ કરી શકે છે. એટલે પરમાણુ, એલેકાન, પ્રોટેન, ન્યૂટન કે પછટ્રેન એ સર્વ સત્ય પરમાણુઓથી સંધ્રુદ્રિત સ્કય જ છે.
જૈન શાસ્ત્રકારોએ અવિભાજ્ય તથા સૂક્ષ્મ અણુને પરમાણુ કહ્યો છે. અને સૂક્ષ્મ સ્કંધ જે ઈન્દ્રિય વ્યવહારમાં સૂક્ષ્મતમ લાગે છે, તેવા સ્કધાની ઓળખાણ “વ્યવહાર પરમાણુ તરીકેની બતાવી છે. વિજ્ઞાનક્ષેત્રમાં પણ જેને પ્રથમ પરમાણુ મન હતું, તેને વૈજ્ઞાનિકે હાલે સૂક્ષમતમ (અવિભાજ્ય) માનતા નહિ હોવા છતાં પણ વ્યવહારમાં તેની ઓળખાણુ પરમાણુ-શબ્દથી જ થાય છે. આ પરમાણુ (એટમ) અને એલેકટ્ટેલ આદિકણુંજન દિનની દષ્ટિએ તે કદાચ વ્યવહાર પરમાણુ જ કહેવાય છે. એટલે વિજ્ઞાને