________________
પુદ્ગલ વગણુાઓનું સ્વરૂપ અને વૈજ્ઞાનિક વિચારણા
૫
નથી. એક ગુણ ( અંશ-પરિચ્છેદ્ય) વાળા સ્નિગ્ધના દ્વિગુણુ —ત્રિગુણાદિ ઋક્ષ પુદ્દગલાની સાથે મધ થઈ શકે છે. કહે વાના તાત્પર્ય એ છે કે જઘન્ય ગુણુની સમાનતાવાળા વિજાતીય સ્પશી પુદ્દગલાને પરસ્પર મધ થઈ શકતા નથી. પરન્તુ જધન્ય ગુણ સિવાય અન્ય ગુણની સમાનતામાં વિ જાતીય સ્પશી પુટ્ટુગલાના ૫ધ થઈ શકે છે. સ્પર્શી ગુણના અવિભાજ્ય—પરિચ્છેદ અંશ તે જઘન્યગુણુ કહેવાય છે.
અહીં સમજવું જરૂરી છે કે દ્વિઅણુકાદિ કા મનવામાં સ્નિગ્ધતા અને ક્ષતામાં જ્યાં સુધી ફેરફાર ન થાય ત્યાં સુધી સ્કધમાં સાજિત પરમાણુ સ્કંધમાંથી છૂટ પડે જ નહી એવા નિયમ હાઈ શકતા નથી. કારણ કે પરમાણુનું છુટા પડવાપણું ફક્ત સ્નિગ્ધતા અને ઋક્ષતાના પલટનથી જ હાઈ શકતું નથી. તેમાં તે નીચે મુજખ ચાર કારણેામાંથી કાઈપણ કારણથી ભેદ થઈ શકે છે. . -
(૧) સ્થિતિના ક્ષયથી—અસખ્યકાળ પ્રમાણુ સ્કંધાની જે સ્થિતિ કહેવામાં આવેલ છે તેને ક્ષય થવાથી.
(૨) દ્રવ્યાન્તરના ભેદ્યથી.
(૩) મધ ચેગ્ય સ્નિગ્ધતા તથા ઋક્ષતાના. વિનાશથી. અર્થાત જેવી સ્નિગ્ધતા તથા ઋક્ષતાથી દ્વિઅણુકાદિ સ્કંધાના અધ થાય છે તે સ્નિગ્ધતા ઋક્ષતાના વિનાશ થવાથી. - તે (૪) સ્કંધામાં સ્વભાવિક · ઉત્પન્ન થતી ગતિથી. આ ચાર કારણા વડે સ્કંધામાંથી પરમાણુનુ છૂટ