________________
પુદ્ગલ વ ણુાઓનુ સ્વરૂપ અને વૈજ્ઞાનિક વિચારણા
તેજ સાચું અને ખીજી મધુ ખાટુ એવી દલીલ કરનાર સૂજ છે.
૫૯
જનશાસ્ત્રમાં દર્શાવેલ સૂક્ષ્મ વિચારણાઓ પર વિશ્વાસે નહિ' રાખનારા અને આધુનિક વિજ્ઞાનનું પણ ઉપર ચાટીયું જ જ્ઞાન ધરાવનારાઓને તે જૈન શાસ્ત્રમાં વર્ણવેલ પુદ્ગલ વણાઓનુ સ્વરૂપ વાંચીને આશ્ચય થાય એ સ્વભાવિક છે.
પરંતુ જૈનશાસ્ત્ર અને વર્તમાન વિજ્ઞાન એ ખનેમાં કહેલી કિતને સમજવાની જે શક્તિવાળા છે, તે આ પરમાણુ, સ્કંધ, પુદ્ગલ વણા અને સ્કાના સ ́ઘટ્ટન અને વિટ્ટનની હકિકતાને સત્ય સ્વરૂપે સમજી મહાજ્ઞાનીએ પ્રત્યે પૂજ્ય ભાવવાળા અને એ હિસાબે, વર્તમાન વિજ્ઞાન પણ, સ્કંધ અને સ્કંધ નિર્માણની હકિકતમાં જન દેશન સાથે કંઈક અંશે પણ કેવી રીતે સમન્વય સાધી શકે છે, તે બતાવવા આ કિકતાને, વિજ્ઞાન કથિત હકિકતા સાથે સમન્વય કરતાં કાઈ ખાખતમાં સંજ્ઞાભેદ, વ્યાખ્યાભેદ, ઉપચૈાગભેદ જણાય તેટલા ઉપરથી શાસ્ત્રીય વ્યવસ્થામાં ક્ષતિ નહિ સમજતાં વસ્તુની સત્યતા સમજવાના અને સ્વીકારવાના લક્ષ્યવાળા અનવું.
-
વિજ્ઞાન ક્ષેત્રમાં પરમાણુ, પુદ્ગલ સ્કધ, સ્કંધ નિર્માણુ, પરમાણુની સૂક્ષ્મતા, મૌલિક તત્ત્વા વિગેરે ખાખતા પર અનેક આવિષ્કારો થાય છે. તેમાંય પણ અણુની ચર્ચા તે હવે પ્રાયઃ ઘરઘર પહોંચી ગઈ છે. અનેં હજુ પણ તે