________________
૫૮
જૈન દર્શનને કર્મવાદ
-
'શ્રેષની પરાધીનતા રહિત જ્ઞાનેપગવાળી જીવની દશા 'તે સ્વભાવિક દશા છે. રાગદ્વેષને આત્મામાંથી સર્વથા ક્ષય ન થયે હોય પરંતુ રાગદ્વેષનું અસ્તિત્ત્વ આત્મામાં પ્રદેશદય કે વિપાકેદય તરીકે નહી વર્તતાં, ઉપશમ (રાખથી ઢાંકેલા અગ્નિ સદશ) સ્વરૂપે વર્તતું હોય તે ટાઈમના ચારિત્રને ઉપશમચારિત્ર કહેવાય છે. -
ઉદયપ્રાસ-દ્વેષને ક્ષય થાય અને ઉદયઅપ્રાપ્ત રાગ-દ્વેષનો ઉપશમ થાય એટલે સત્તાગત દલિકે અધ્યવસાયને અનુસરી હીનશક્તિવાળાં થાય તે દશાને ક્ષયેપશમ ચારિત્ર કહેવાય છે. ચારિત્રની ન્યૂનાધિકતાને આધાર રાગ-દ્વેષના ક્ષપશમની, ન્યૂનાધિકતા ઉપર છે.
વીર્ય અને વિચારતાં મન–વચન અને કાયારૂપ સાધન દ્વારા હવાવાળું વીર્યનું પ્રવર્તન “વૈભાવિક પ્રવર્તન છે. વૈભાવિક વીર્ય તે વૈભાવિક જ્ઞાન-દર્શન અને ચારિત્રમાં જ સહાયક છે. તે વૈભાવિકપ્રવર્તન દ્વારા વર્તતી આત્મદશા તે વિભાવિક દશા છે. વિભાવિક દશાનું આત્મવીર્ય તે ક્ષપશમ વીર્ય છે.
વીર્ય અંગે વિશેષ વિચારણા આગળ પાંચમા પ્રક-રણમાં કરવામાં આવશે.
* અહી સમજવું જરૂરી છે કે ક્ષાપશમિક જ્ઞાનાદિ‘ગુણોને તાંત્વિક વિચાર કરીએ તે સમજાય છે કે તે વિશુદ્ધજીવનું લક્ષણ-નથી. આત્મામાં કમરૂપ ર્મલિનતા.