________________
આત્માની વિભાવ શા
}:
ભાવ એ ત્રણે, વિકાસની ભૂમિકાઓ છે. ક્ષાચેાપશમિક ભાવનુ સમ્યકત્વ અને ચારિત્ર તે આત્મવિકાસના ઉચ્ચ લાભ છે. ઔપમિક ભાવનુ' સમ્યકત્વ અને ચારિત્ર આત્મવિકાસના ઉચ્ચત્તર લાલ છે. અને ક્ષાયિક ભાવનુ* સમ્યકત્વ તથા ચારિત્ર આત્મવિકાસના ઉચ્ચત્તમ લાભ છે. ઉચ્ચત્તમ લાભને પ્રાપ્ત આત્મદશા તેજ સ્વભાવ દશા છે. આત્મિક ગુણુની સ્હેજ અપૂર્ણતામાં પણ વિભાવદશા જ છે. કારણકે આત્મિક ગુણુની અપૂર્ણતામાં આત્મા પુદ્ગલથી સમધિત અનેલા છે. જેથી પુદ્દગલની સાથે આત્માની મિશ્ર દશા તે વિભાવ સ્થિતિ અને પુદ્ગલના સચાગથી આત્માની મુક્તદશા તે સ્વભાવ સ્થિતિ છે.
સ્વભાવસ્થિતિમાં આત્માના અનંતજ્ઞાન અને ત દર્શન—અન”તચારિત્ર અને અનંતવીય ગુણા, કર્માવરણુ રહિત હોવાથી તે ક્ષાયિક ભાવના કહેવાય છે. જ્ઞાનાવરણ અને દનાવરણુના સપૂર્ણ ક્ષયથી પ્રકટ ક્ષાયિક (કૈવલ)જ્ઞાન, અને ક્ષાયિક (કેવલ)દન, દર્શન માહનીય અને ચારિત્ર માહનીયના ક્ષયથી પ્રકટ થયેલ ક્ષાયિક સમ્યકત્વ અને ક્ષાયિક ચારિત્ર, અંતરાયકમના ક્ષયથી પ્રકટ થયેલ ક્ષાયિક ભાવનાં દાન-લાભ—ભાગ—ઉપભાગ અને વીયએ નવે અપાલિક હોવાથી આત્માની સપૂર્ણ શુદ્ધદશા યા સ્વભાવિક.
દશા છે.
જેવી રીતે અગ્નિ ઉપર રાખ નાખવાથી અગર દીપક. ઉપર ઢાંકણું દઈ દેવાથી ગમી અને પ્રકાશ દખાઈ જાય.
'